માયાભાઈ આહીરે ભાવનગર ના રાજા કૃષ્ણકુમારસિંહજીના પરિવારની સાથે મુલાકાત લીધી ત્યારે આવો હતો રજવાડી ઠાઠમાંઠ…, જુઓ કેટલાક ખાસ ફોટાઓ અને વીડિયો..
આજના સમયની વાત કરવામાં આવે તો ડાયરાના કલાકાર અને લગભગ દરેક કલાકાર નો એક સુંહેરો દોર ચાલી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડાયરાના પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને લાખોની સંખ્યામાં મોટી મોટી ભીડ ઉમટી પડી રહી છે. તો આ દરેક ડાયરા ના કલાકારો ગુજરાતી લોક સંસ્કૃતિ અને ગુજરાતી રીત ભાતને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ ખૂબ વધારે પ્રશ્ન આવી રહ્યા છે
તમને ખાસ જણાવી દઈએ કે જ્યારે પણ ડાયરા નું નામ પડે ત્યારે સૌ કોઈ લોકોના મોઢે એક જ નામ આવે છે એ છે માયાભાઈ આહીર. તમને ખાસ જણાવી દઈએ કે માયાભાઈ આહીર ના ડાયરા ની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે. તેમજ માયાભાઈ આહીર ને પોતાના પરિવારની અંદર ઘણી બધી મહેનત કરી છે અને ઘણો બધો પરિશ્રમ પણ કર્યો છે.
તમને જણાવી દઈએ કે માયાભાઈ આહીર એ 24 મે 2022 ના રોજ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના નીલમબાગ પેલેસ ની મુલાકાત લીધી હતી અને કૃષ્ણકુમારસિંહજીના પરિવારને તેઓ મળ્યા હતા તેમજ તેમના ફોટાઓ અને વિડિયો તેઓએ પોતાના instagram એકાઉન્ટ ઉપર તેઓએ શેર કર્યા હતા. તેમજ માયાભાઈ આહીર એ તે સમયે એક ખૂબ જ સુંદર ગીત પણ ગાયું હતું.
View this post on Instagram
મિત્રો જ્યારે પણ માયાભાઇ આહિરે ભાવનગર ના રાજા કૃષ્ણકુમારસિંહજીના પરિવાર સાથે નિલમબાગ વેલેસ ની મુલાકાત લીધી હતી ત્યારે તેમના ફોટાઓ instagram એકાઉન્ટ ઉપર શેર કર્યા હતા. આ વાત તો એ છે કે માયાભાઈ આહીર નો જન્મ પણ ભાવનગરમાં જ થયો હતો અને ધીરે ધીરે નાનપણથી જ પ્રોગ્રામ ની શરૂઆત કરી હતી અને તેઓએ ખૂબ જ વધારે મહેનત અને અર્થાત્ પરિશ્રમ કર્યા બાદ આ પ્રકારની ભજવે સફળતા હોય તેઓએ મેળવી છે.
આજના સમયની અંદર માત્ર ગુજરાતના અંતેલા ગામડા સુધી જ નહીં પરંતુ દેશ અને વિદેશની અંદર પણ માયાભાઈ આહીર પોતાના પ્રોગ્રામ કરી રહ્યા છે અને ગુજરાતી સંસ્કૃતિને દેશ અને વિદેશ સુધી પ્રસ્તાવી રહ્યા છે. ભાવનગરના રાજાએ દેશની આઝાદી ની અંદર સૌથી પહેલા પોતાનું રજવાડું ભારત દેશને સમર્પિત કર્યું હતું અને એવા રાજાના નીલમબાગ પેલેસ ની અંદર માયાભાઈ આહીર મુલાકાત માટે ગયા હતા.
માયાભાઈ આહીર ની અંદર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના પરિવારના લોકોની સાથે પણ મુલાકાત લીધી હતી અને પરિવારના લોકોની સાથે મળીને જૂની યાદો તાજા કરી હતી તેમજ માયાભાઈ આહીર ગીતો પણ ગયા હતા અને એક રજવાડી માહોલ બનાવ્યો હતો.
માયાભાઇ આહિરે એક સુંદર મજાનું ગીત ગાયું હોય તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર તે સમયે શેર કર્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી હંમેશા પોતાના સાદગી ભર્યા જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. તેમજ માયાભાઈ આહીર ના ડાયરા ના પ્રોગ્રામ ની અંદર પણ હંમેશા ખૂબ જ વધારે પૈસાનો વરસાદ પણ થઈ રહ્યો છે.