maa Mogal ની માનેલી માનતા ક્યારેય અધૂરી નથી રહેતી, ઘરમાં મોભી બિમાર પડતા પરિવારે માં મોગલની માનતા રાખી અને થયો ચમત્કાર…

maa Mogal ની માનેલી માનતા ક્યારેય અધૂરી નથી રહેતી, ઘરમાં મોભી બિમાર પડતા પરિવારે માં મોગલની માનતા રાખી અને થયો ચમત્કાર…

અત્યાર સુધી maa Mogal ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે. માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.

maa Mogalના પરચા છે અપરંપાર જે વ્યક્તિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યક્તિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.

એટલા માટે જ maa Mogal ને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. એક દાદાના હૃદયમાં ખૂબ જ તકલીફ હતી તેથી તેમણે ગુજરાતમાં ઘણી જગ્યાએ સારવાર કરાવી તે દરમિયાન ડોક્ટરોએ કહ્યું કે તમારી ત્રણ નશો બ્લોક છે.

એટલે ચાર લાખ રૂપિયામાં દાદા નું ઓપરેશન કરાવવામાં આવ્યું પણ તેમને ઓપરેશનનો કોઈ ફરક જ ના પડ્યો. તે દરમિયાન ડોક્ટરે તેને કે સારવાર કરવાનો કહ્યું અને દસ દિવસ અહીં રોકાવું પડશે જેનો ખર્ચ ₹30,000 રહેશે.

maa Mogal
maa Mogal

આ પરિવારે અંતે maa Mogal પર વિશ્વાસ રાખ્યો. માં મોગલ ની માનતા દાદાને સારું થઈ ગયું. તેથી તેઓ તરત જ મંદિરે તેમની માનતા પૂરી કરવા માટે આવ્યા. કહેવાય છે કે માં મોગલ પર આશા અને શ્રદ્ધા રાખો તે માં મોગલ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

તેથી પરિવારે માનતા રાખી હતી કે તરત જ એ દાદાને સારું થઈ ગયું. તેથી એ તે પરિવાર દાદા સાથે લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા. maa Mogalના આશીર્વાદ લીધા અને મણીધર બાપુ ના પણ આશીર્વાદ લીધા. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર તમે જે વિશ્વાસ રાખ્યો તેના કારણે જ તમારું માનતા પૂરી થઈ ગઈ છે.

આ પણ વાંચો : Vadodaraમાં શ્વાનને બિસ્કિટ આપતી યુવતી પર અચાનક જ કાર ચડી ગઈ અને યુવતીને કચડી નાંખી, ઘટના બાદ યુવતીને હોસ્પિટલ ખસેડાઈ

આવોજ એક બીજો પરચો જેમાં maa Mogal ના ધામમાં એક દંપતી પોતાના બાળક સાથે આવ્યા હતા. ત્યારે ત્યાં બિરાજમાન બાપુ એ પૂછ્યું કે શેની માનતા છે. ત્યારે આ દંપતી કહેવા લાગ્યા કે તેમને દીકરો સારું ભણી ને આગળ વધે તે માટે તેમને માનતા રાખી છે.

maa Mogal
maa Mogal

આ માનતા રાખ્યા બાદ આ જોવા પરીક્ષામાં પાસ થઈ ગયો હતો અને સરકારી નોકરી મેળવી હતી.જેથી પરિવારના સભ્યોમાં મોગલના ધામ પર દર્શન કરવા માટે આવી ગયા હતા.

ત્યાં બિરાજમાન બાપુ જણાવ્યું છે કે કોઈ જાદુ નથી .ફક્ત મા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી તમારું કામ ચોક્કસ રીતે પૂર્ણ થયું છે અને હંમેશા મારા ઉપર પૂરતી આસ્થા રાખજો. માં તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા દે.

થોડા સમય પહેલાં maa Mogal ના ગામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી પોતાની માનતા પૂરી કરવા માટે અને આ યુવતી સૌપ્રથમ મા મોગલ ના દર્શન કરીને મને બાપુને મળી હતી.

પરંતુ તેમનું કાર્ય પૂર્ણ થયું ન હતું અને તેને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને 100% નિદાન મળ્યું ન હતું. સમગ્ર વાતમાં એમ છે કે ફક્ત maa Mogal નું નામ લેવાથી આ મહિલાના તમામ કાર્ય પૂર્ણ થયા હતા.

more article : આ યુવકના ઘરેથી ૩૫ તોલા સોનુ ચોરાઈ ગયું તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની અને થયો એવો ચમત્કાર કે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *