ma mogal : ગુજરાતની આ જગ્યા પર માં મોગલ હાજરા હજુર છે, અખંડ જ્યોતના દર્શન કરવાથી ભક્તોની બધી જ મનની ઈચ્છા પૂરી થાય છે.
ma mogal બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે,કળીયુગમાં માં મોગલ તેના ભક્તોને અનેક પરચા આપે છે,માં મોગલ તેના શરણે આવતા ભક્તોને દુખી થવા દેતા નથી.માં મોગલનું ધામ ઘણી જગ્યાએ આવેલું છે.ભગુડા તેમજ કબરાવ ખાતે પણ માં મોગલની વાસ છે.
અમદાવાદમાં આવેલા ma mogal ધામ ખાતે ભક્તોની મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ભીડ જોવા મળે છે. માં મોગલના આશીર્વાદ થી હસતા મોઢે તેમના દરેક ભક્તો ઘરે પહોંચે છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે માં મોગલ ઉપર શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ રાખવાથી માં મોગલ અચૂક પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનની અંદર દુઃખ-દર્દ આવે છે ત્યારે મોગલ ને યાદ કરે છે
આ પણ વાંચો : share market : 26 રૂપિયાથી 2600ને પાર પહોંચ્યો આ નાની કંપનીનો શેર, 3 વર્ષમાં 10000% ની તોફાની તેજી
ma mogal તો અઢારે વરણની માતા કહેવાય છે. ભક્ત પણ ખૂબ જ શ્રદ્ધાથી મા મોગલ ના મંદિરે આવીને માથું નમાવતા હોય છે. એક વાત કરીએ તો મા મોગલ નો પવિત્ર વાર એટલે કે મંગળવાર ના દિવસે ભક્તોને ખૂબ જ મોટી માત્રામાં ભીડ જોવા મળે છે અને કહેવાઈ રહ્યું છે કે મા મોગલ ના મંદિરે એક પણ રૂપિયાનું દાન કરવામાં આવતું નથી, માં મોગલ ના ધામ ની અંદર કોઈપણ દાન ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
જો ma mogal ઉપર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માં મોગલ ઉપર ક્યારેય પણ પોતાના ભક્તને દુઃખી જોઇ શકતાં નથી અને કહેવાઈ રહ્યું છે કે જ્યાંથી આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.
more article : maa Mogal ની માનેલી માનતા ક્યારેય અધૂરી નથી રહેતી, ઘરમાં મોભી બિમાર પડતા પરિવારે માં મોગલની માનતા રાખી અને થયો ચમત્કાર…