ma mogal : દીકરીથી પિતાની હાલત જોઈ શકાય નહિ,ને દીકરીએ માની માનતા,માં મોગલે કર્યો એવો ચમત્કાર….

ma mogal : દીકરીથી પિતાની હાલત જોઈ શકાય નહિ,ને દીકરીએ માની માનતા,માં મોગલે કર્યો એવો ચમત્કાર….

ma mogal હાજર હજૂર છે,માં મોગલ ભક્તોના કામ અવશ્ય પુરા કરે છે,માં મોગલ તેના ચરણે આવેલા ભક્તોને ખાલી હાથે જવા દેતા નથી.,પોતાની માનતા પૂરી કરવા માટે એક દીકરી હાથમાં 51 હજાર રૂપિયા લઈને કાબરાઉ આવી. બાપુએ કહ્યું તમે શું માન્યું, તો દીકરીએ કહ્યું કે મારા પિતાને તેમની જમીન માટે ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા, કેટલાક લોકો તેમને ખૂબ પરેશાન કરતા હતા.

જેથી પુત્રીએ તેના પિતાની સમસ્યાનું નિરાકરણ લાવવા નિર્ણય કર્યો કે જો મારા પિતાની મિલકત સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તો અમે કાબરાઉ આવીશું અને 51 હજાર રૂપિયા આપીશું.

આ પણ વાચો : Suratમાં ધોળા દિવસે જાહેરમાં પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમી કિમથી ઝડપાયો..

માનતાની સાથે જ તેની બધી તકલીફો થોડી જ વારમાં દૂર થઈ ગઈ અને સમસ્યા દૂર થઈ ગઈ, દીકરી ખૂબ ખુશ થઈ ગઈ, દીકરી તરત જ 51 હજાર રૂપિયા હાથમાં લઈને મોગલના ધામાં પહોંચી ગઈ.

અને તે પૈસા મણીધર બાપુને આપ્યા. મણિધર બાપુએ કહ્યું કે તમારું કામ થાય છે કારણ કે તમારી શ્રદ્ધા હતી. તેણે પિતાને આ પૈસા તેની પુત્રી અને પુત્રને આપવા કહ્યું અને મણીધર બાપુએ વધુમાં જણાવ્યું કે,માં પૈસાના નહિ પરંતુ ભાવ ના ભૂખ્યા છે.

more article : ma mogal : ગુજરાતની આ જગ્યા પર માં મોગલ હાજરા હજુર છે, અખંડ જ્યોતના દર્શન કરવાથી ભક્તોની બધી જ મનની ઈચ્છા પૂરી થાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *