લીલવાતુવેર ની કચોરી બનાવવાની રેસીપી, જલ્દી થી આજે જ બનાવી ને કરો પોતાના પતિ ને ખુશ

0
1006

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો આજે અમે એક રેસીપી લઇ ને આવિયા છીએ, મિત્રો ખાસ તમારા માટે, મિત્રો તમને જણાવીએ કે તે આજે લીલવાની કચોરી ની રેસિપી જણાવાના છીએ. લીલવાની કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે. મિત્રો તમને જણાવીએ કે તે આને ઘરે બનાવવું ખુબ સરળ છે.મિત્રો ચાલો જાણીએ ચાલો તો આજે જોઈએ લીલવાની કચોરી ઘરે કેવી રીતે બનાવી શકાય.

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

 • 400 ગ્રામ તુવેરના દાણા (તુવેરને સાફ કરી દેવી)
 • 1.5 ટેબલ સ્પૂન તેલ
 • 8-10 સૂકી દ્રાક્ષ
 • 8-10 કાજુ
 • 1 ટેબલ સ્પૂન તલ
 • 1/5 ટેબલ સ્પૂન હિંગ
 • 1 ટેબલ સ્પૂન વાટેલા તીખા મરચા
 • મીઠું સ્વાદઅનુસાર
 • 2 ટેબલ સ્પૂન ખાંડ
 • 1/5 ટેબલ સ્પુમ ગરમ મસાલો
 • 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
 • થોડા પ્રમાણમાં કોથમીર
 • 4 નાના બટકા (અંદાજે 100 ગ્રામ)

લોટ માટેની સામગ્રી

 • 1.5 કપ મેદો
 • 1/5 કપ ચોખાનો લોટ
 • 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
 • મીઠું સ્વાદ અનુસાર
 • 3 ટેબલ સ્પૂન તેલ
 • 1/4 ટેબલ સ્પૂન લીંબુનો રસ

રીત

મિત્રો તમને જણાવીએ કે લીલવા કચોરી ખુબ મજા આવે છે ખાવા માં, મીત્ર્રો ચાલો જાણીએ તેને બનાવવા ની રીત, 400 ગ્રામ તુવેરના દાણા કાચા લો. (જો તમારા ઘરે કોઈ ઉમર લાયક વ્યક્તિ હોય અથવા તો નાનું બાળક હોય જો તેને કચોરી ખાવાની હોય ત્યારે આ દાણાને પાણીમાં બાફી લેવાના.)મિત્રો તે બાદ તેને ક્રશ કરી લેવા.પછી તેને દાણા ક્રશ કર્યા બાદ તેને એક કઢાઈમાં 1.5 ટેબલ સ્પૂન તેલ નાખવું અને તેમાં 8-10 સૂકી દ્રાક્ષ, 8-10 કાજુ. મિત્રો તે બાદ ગેસને ધીમોં કરી ને 1 ટેબલ સ્પૂન તલ, 1/5 ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન વાટેલા તીખા મરચા અને તળતી વખતે તેનો કલર લીલો રાખવો કારણકે તેમાં લાલ મરચા નો પાઉડર નથી નાખવાના એટલે લીલા મરચા સરખા પ્રમાણમાં નાખવાના અને ત્યારબાદ મિક્ષ કરી લો. મિત્રો તમને જાવીયે કે તે તેને બરાબર મિક્ષ કરી લો, તેને ઢાકી દો.

મિત્રો તમને જનવીયે કે તે મિશ્રણ ને મિક્ષ કાર્ય બાદ જે ક્રિસ કરેલા દાણા છે તેને તેમાં નાખી લો.તમને જણાવીએ કે તે સ્વાદ અનુસાર મીઠું નાખવું.અને તે બાદ તે ત્યારબાદ ગેસને મીડીયમ રાખીને તેને સેકવાનું છે. તમને જણાવીએ એ તે(નોન સ્ટિક ની કડાઈ ઉપયોગમાં લેવાથી તેલ પણ ઓછું ઉપયોગમાં લેવાય અને તેને સતત હલાવતા પણ ન રહેવું પડે, વધુ માં જણાવીએ કે તે જો તમે એલ્યુમિનિયમ ની કઢાઈ લો છો તો તેલ થોડું વધારે પ્રમાણમાં લેવું અને તેને સતત હલાવતા રેહવું પડશે.)મિત્રો તમને જનાવ્વીયે કે તે દર બે-ત્રણ મિનિટે આને હલાવી દેવાનું,અને તે નું કારણકે તેનાથી બધું ઉપર નીચે થઇ જાય જેમ જેમ તેમાંથી મોશયર ઓછું થવા લાગશે તેમ તે છૂટું પાડવા લાગશે.

મિત્રો તમને જણાવીએ કે તે 70 થી 80 ટકા જેવું મોષયર ઓછું થઇ જાય પછી તેમાં 2 ટેબલ સ્પૂન ખાંડ નાખવી ત્યારબાદ ગેસને ફૂલ કરી તેને મિક્ષ કરી લેવાનું.મિત્રો તેને બરાબર મિક્ષ કરી લેવું જોઈએ જેથી ટેક્ષર બરાબર આવે જાય, કોઈપણ કોરી વસ્તુમાં ખાંડ નાખતી સમયે ગેસ ને ફૂલ કરી નાખવું કારણ કે ખાંડ મિક્ષ બરોબર નહિ થાય.મિત્રો ખંડ માં ખુબ ગળપણ હોઈ છે, ખાંડ મિક્ષ થઇ ગયા બાદ ફરીની ગેસ મીડીયમ કરી દેવું,કારણકે ખાંડ ને લીધે ચાસની  ના બની જાય, જ્યાં સુધી તેનું પૂરું મોસીયર બળી જાય (10 મિનિટ સુધી સમય લાગે મોસીયર ને બળતા) ત્યાર બાદ ગેસ બંધ કરી દો.મિત્રો તમને જણાવીએ કે તે પછી તેમાં 1/5 ટેબલ સ્પુન ગરમ મસાલો નાખવો, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખી મિક્ષ કરી લો. (જયારે પણ લીંબુનો રસ નાખશો ત્યારે ગેસ બંધ કરીને નાખવો)વધુ માં જાનાવીયે કે તે તેમાં થોડા પ્રમાણમાં કોથમીર નાખવી ફરી તેને એક વાર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરવા મૂકી દો.

મિત્રો ચાલો હવે તેનો આપડે લોત બાંધવો રહયો, લોટ બાંધવા માટે 1.5 કપ મેદો અને 1/5 કપ ચોખાનો લોટ લેવો. તેમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખવું. મિત્રો તેમાં આપડે સ્વાદ અનુસાર મીઠું નાખવું,અને તેને ત્યાર બાદ બધું મિક્ષ કરી લો.મિત્રો તમને જણાવીએ કે તે 3 ટેબલ સ્પૂન તેલ નાખવું અને તેને મિક્ષ કરી લો અને પછી તેમાં 1/4 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખવો અને પછી ઠંડા પાણીથી તેનો લોટ બાંધવાનો. લોટ ઢીલો ના થઇ જાય તે માટે પાણી ધીમે ધીમે નાખવું.પછી નોર્મલ જે પૂરીનો લોટ બનવામાં આવે છે તે પ્રમાણે બાંધવાનો છે.તમને જણાવીએ કે તે લોટ બાંધ્યા બાદ તેમાં થોડું તેલ લઈને તેને 3 થી 4 મિનિટ મસળવાનું અને જયારે લોટ બની ગયા પછી તેને 10 મિનિટ સુધી ઢાંકી દઇશુ.

મિશ્રણ નું સ્ટફિંગ એકદમ ઠંડુ થઇ ગયા બાદ તેમાં 4 નાના બટાકા બાફીને તેની છાલ કાઢીને સ્ટફીંગમાં નાખી દો.પછી તેમાં તરત બટાકાને ચુરીને તેને મિક્ષ કરી લો. પછી તેમાં સારી રીતે મિક્ષ કરી જેના દ્વારા તમે તેના ગોળા બનાવી શકો. ત્યારબાદ સ્ટફીંગને લાડુની જેમ તેના ગોળા બનાવી લેવાના છે. મિત્રો તેમાં તેનો આપડે જેમ શેપ આપવો હોઈ તેમાં આપવો.

મિત્રો તમને જણાવીએ કે તે 10 મિનિટ બાદ લોટને એક વાર ફરી મસળી લો.વધુ માં જણાવીએ કે તે તેના લુવો બનાવીલો,પછી તેમાં મીડીયમ પુરી વણવાની છે અને પુરી વણાય ગયા બાદ તેની વચ્ચે સ્ટફિંગનો બોલ બનાવ્યો છે તે મૂકી દેવાનો. તને તેની બધી સાઈડ ભેગી કરતા જવી (જેમ મોદક બનાવતી સમયે કરવામાં આવે તેમ) બધી સાઈડ ભેગો થયેલો લોટને આગળીથી થોડો થોડો લોટ ખેંચીને જે વધારેનો લોટ છે તે નીકાળી લો. મિત્રો તમને આ કચોરી ખુબ ભાવશે, ક્યાંક થી કચોરી ક્રેક નહિ નથી જાય તે ધ્યાન રાખવાનું.તમને જણાવીએ કે તે જો તમારે ગોળ આકાર જોઈતો હોય તો તેમજ રાખવું અને જો તમે બીજો આકાર કરવા માંગો છો તો બંને હાથ વડે તેને દવાબી ધ્યાન એ રાખવાનું છે કે તે ક્યાંથી ક્રેક નહિ થાય.

મિત્રો તમને જણાવીએ કે તે જયારે કચોરી બની જાય ત્યારે તેને 10 મિનિટ રાખી મુકો અને કચોરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો.વધુ માં જણાવીએ કે તે જયારે તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ એ ભાગ જે આપણે પૂરીને ભેગી કરેલી તે ભાગને નીચે રાખીને તળવું કારણકે તે ભાગ થોડો જાડો હોય છે એટલે તળતા વાર લાગે છે.પછી તેને  એક સાઈડ ઉપર કચોરી તળાયા બાદ તેને પલટાવી દેવું (જયારે તેલ ગરમ થઇ ગયા બાદ ગેસ ની મીડીયમ તાપમાને રાખવું) અને તેને જ્યાં સુધી કે કડક નહિ થઇ જાય પરંતુ ધ્યાન માં રાખવું કે તે બળી ના જાય.પછી તેને લીલવાની કચોરી તૈયાર થઇ ગયી છે. વધુ માં જણાવીએ કે તે તમે એને સાથે કોઈ પણ પ્રકારની ચટણી સાથે ખાઈ શકો છો.તમને જનાવીયે કે તે આ કચોરી ગરમ અને ઠંડી બંને રીતે ખાવામાં સારી લાગે છે.તમને જણાવીએ કે તે આ રેસિપી તમે વિડિઓ દ્વારા પણ જોઈ શકો છો.

જુવો વીડિઓ

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.