લવિંગના આ ઉપાય ને અજમાવો, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ ,જલ્દી થી વાચો

0
1803

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે ખાસ ઉપાય લઇ ને આવીએ છીએ,આપણા હિન્દુ ધર્મમાં લવિંગ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. આ ઉપરાંત પૂજામાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર છે. લવિંગ ઉપરાંત, કેટલીક ચમત્કારી વસ્તુઓ છે જે તમારા ભાગ્યને ઉત્તેજીત કરી શકે છે.

મિત્રો તમને જણાવીએ કે આજે કે જો લવિંગ નો પૂજા ની સામગ્રી માં સમાવેશ કરવામાં આવે તો પૂજા અવશ્યપણે સફળ થાય છે કારણકે,તમને જણાવીએ કે તે લવિંગ એ ઉર્જા નો વાહક છે.વધુ માં જણાવીએ કે તે લવિંગ નો પૂજા માં ઉપયોગ કરવાના કારણે એક સકારાત્મક વાતાવરણ નું નિર્માણ થાય છે.અને તે જો લવિંગ કામ કરી ગયું તો ખુબ શાંતિ આવશે, જો તમે પણ તમારા ભાગ્ય ને ચમકાવવા માંગતા હોવ તો અવશ્ય અજમાવો લવિંગ ના આ નુસખા, મિત્રો તમને જણાવીએ કે તે આગળ ચર્ચા કરતાં પૂર્વે એક વાત સ્પષ્ટપણે જણાવી દઉં કે આ નુસ્ખાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્યો નથી પરંતુ ,મિત્રો આ અમુક પૌરાણિક પરંપરાઓ ના આધાર પર જાણવા મળેલા ફાયદાઓ અહી તમને આ લેખ માં જણાવી રહ્યા છે.

ઘર માથી નેગેટિવ ઉર્જા દૂર થાય :

મિત્રો તમને જણાવીએ કે તે જો તમારા ઘર માં નકારાત્મક ઉર્જા હોઈ છે, તો જો તમારા ઘર માં નકારાત્મક ઉર્જા છે અને તમે તેમાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ તો દર શનિવારે અને રવિવારે એક પાત્ર માં ત્રણ લવિંગ,તમને જણાવીએ કે તે ત્રણ કપૂર અને ત્રણ એલચી લઈ તેને પ્રજ્વલિત કરીને તેના ધુમાડા ને આખા ઘર માં ફેરવો જેથી તમારા ઘર માં રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને તમારા ઘર નું વાતાવરણ સકારાત્મક અને શાંતિમયી બનશે.ન મિત્રો આક ઉપાય જરૂર અજમાવજો

કુંડળી માં રાહુ-કેતુ ના દોષ માથી મુક્તિ મળશે :

મિત્રો તમને જાનાવીયે કે તે જો તમારી કુંડળી માં રાહુ-કેતુ નો દોષ પ્રવર્તી રહ્યો હોય તો શનિવાર ના શુભ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એકી સંખ્યા માં લવિંગ નું દાન કરવું અથવા જો દાન ના કરી શકતા હોવ તો શિવલિંગ ને અર્પણ કરી દેવા.

અટકાયેલા નાણાં પરત મળી જશે :

મિત્રો તમને જણાવીએ કે તે જો તમારા નાના કોઈન પાસે અટકી ગયેલા છે તો તેને જો તમે કોઈ વ્યક્તિ ને ઊચ્છી ના નાણાં આપ્યા હોય અને તે વ્યક્તિ તમારા નાણાં પરત કરી ના રહ્યું હોય તો તેમની સાથે વાદ-વિવાદ કરવા ની જગ્યા એ આ ઉપાય અજમાવો.મિત્રો તમને જણાવીએ કે તે અમાસ અથવા પૂર્ણિમા ની રાત્રિ એ કપૂર નો દિપક પ્રજ્વલિત કરીને માતા લક્ષ્મી ના ચરણો માં લવિંગ અર્પણ કરીને તેમનુ ધ્યાન ધરવું જેથી તમારા અટકાયેલા નાણાં પરત મળી જશે.

તમામ કાર્યો થશે સફળતાપૂર્વક પૂર્ણ :

મિત્રો તમને જણાવીએ કે તે જો તમે અથાગ પરિશ્રમ કરતાં હોવ તેમ છતાં તમને તમારા કાર્યો માં સફળતા ના મળતી હોય તો દર મંગળવાર ના દિવસે પ્રભુ શ્રી બજરંગબલી ની પ્રતિમા તથા છબ્બી પાસે સરસવ ના ઓઇલ નો દીપક પ્રજ્વલિત કરવો અને તેમાં લવિંગ ઉમેરવા તથા હનુમાન ચાલીસા નું પઠન કરવું.મિત્રો તમને જણાવીએ કે તે વધુ માં જણાવીએ કે તે આ પઠન દરમિયાન મન માં પ્રભુ સામે તમારી સમસ્યા જણાવવી જેથી તમારા કાર્યો માં આવતી તમામ અડચણો દૂર થશે અને તમે સફળતાપૂર્વક તમારા કાર્ય પૂર્ણ કરી શકશો.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.