લસરપટ્ટી ખાવા ગઢી દાદી લસરપટ્ટી ઉપર ચડી.., અને અચાનક લપસતા થયું એવું કે.. વીડિયો જોઈને તમે દંગ રહી જશો..

લસરપટ્ટી ખાવા ગઢી દાદી લસરપટ્ટી ઉપર ચડી.., અને અચાનક લપસતા થયું એવું કે.. વીડિયો જોઈને તમે દંગ રહી જશો..

મિત્રો ખાસ વાત તો એ છે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારની દાદીના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને ખાસ વાત તો એ છે કે જ્યારે જ્યારે પણ દાદી અને દાદાના વિડીયો આવતા હોય છે ત્યારે લોકોને ખૂબ જ વધારે જોવાની મજા પડતી હોય છે. ખાસ વાત તો ઓછી કે અત્યારે એક દાદી નો વિડીયો ખૂબ જ વધારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે

મિત્રો કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિની ઉંમર વધારે થઈ જાય ત્યારે તેમની અંદર ધીરે ધીરે બાળપણ જેવું થવા લાગે છે અને તેને ઘણી વખત નાનકડા બાળકો જેવી પણ એક્ટિવિટી કરવાનું મન થતું હોય છે. ખરેખર આ પ્રકારની એક ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર instagram ઉપર એક વ્યક્તિએ શેર કર્યો હતો. વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક દાદી એક ગાર્ડનની અંદર બાળકોની સાથે લસણ પટ્ટી ખાવા માટે લસરપટ્ટી ઉપર ચડે છે અને પછી ત્યાંથી ધીરે ધીરે લસરતી જોવા મળી રહી છે

ખાસ વાત તો એ છે કે વીડિયોમાં જોઈ શકીએ છીએ કે પીળા કલરની સાડી પહેરેલી એક દાદી બાળકોને લસરપટ્ટી ઉપર ચડાવતી જોવા મળે છે અને પછી બાળકો લસરપટ્ટી ખાય છે અને પછી દાદી પોતે જેમ તેમ કરીને લસણપતિ ઉપર ચડી જાય છે અને પોતાને લસરપટ્ટી ઉપર ચડાવે છે અને પછી મૂકે છે. તે સમયે દરમિયાન તેના ચહેરા ઉપર લસરપટ્ટી ખાવાની એક અલગ જ મજા ની ખુશી જોવા મળી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Kasthuri Gowda (@kasthuri__gowda)

પરંતુ લેસર પટ્ટી ખાતા દરમિયાન કંઈક એવું થાય છે કે જેના વિશે કોઈ કહી શકાતું નથી. દાદી લસરતા લસરતા નીચે આવી જશે અને ધરમ દઈને જમીન ઉપર પડી જાય છે તેમજ આ વિડીયો પૂરો થવાની સાથે જ ગાદી ખૂબ જ ખરાબ રીતે ઘાયલ પણ થઈ જાય છે. તારા દાદીના શરીરના અલગ અલગ ભાગ ઉપર ઘણા બધા નિશાન પણ પડી જાય છે

મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને લોકોને આ વિડીયો ખૂબ જ વધારે ગમી રહ્યો છે તેમજ આ વિડીયો અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજ લોકો અલગ અલગ પ્રકારના સમર્થન પણ આપી રહ્યા છે અને લોકો નસીબ વિશે પણ વાત કરે છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *