ભારતના 11 અદભુત અને સૌથી મોટા શિવ લિંગ,જુઓ તસ્વીરો ….
હિન્દુ ધર્મમાં ભગવાન શિવને સંહારકનું સ્થાન છે. ત્રિદેવમાં એક ભગવાન શિવ છે. તેમને દેવો ના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. મહાદેવનાં ઘણાં નામ છે, શંકર, ભોલેનાથ, મહેશ, રૂદ્ર, નીલકંઠ, ગંગાધર વગેરે. જે લોકો શિવની ઉપાસના કરે છે તેમને શૈવ કહેવામાં આવે છે. મૂર્તિ અને શિવલિંગ બંનેમાં શિવની પૂજા કરવામાં આવે છે. જેણે શરીર ઉપર ભસ્મ લગાવી છે, વાઘ ની છાલ ધારણ કરી છે, કૈલાશ વાસી શિવ બીજા ભગવાન થી ખુબ અલગ છે, તે ભોળા છે અને સંસારિક નિયમોથી પરે છે. નંદી, ભૂત-પ્રેત અને અન્ય ગણો ની સાથે કૈલાસમાં રહે છે.
આજે અમે ભારતના કેટલાક વિશાળ શિવલિંગની તસવીરો લઈને આવ્યા છીએ, જુઓ એક નજર –
1. મહાલિંગમ, કેરળ
2. કોટિલીંગેશ્વર, કર્ણાટક
3. સિદ્ધેશ્વર નાથ, અરુણાચલ પ્રદેશ
4. ભોજેશ્વર મહાદેવ, મધ્યપ્રદેશ
5. બદવીલિંગ, કર્ણાટક
6. અમરેશ્વર મહાદેવ, છત્તીસગ.
7. બૃહદેશ્વર, તમિલનાડુ
8. હરિહર ધામ, ઝારખંડ
9. ભૂતેશ્વર મહાદેવ, છત્તીસગ.
10. બાબા ભૂસંડેશ્વર
11. મહામૃત્યુંજય, આસામ