ગુજરાતના લાડીલા ખજૂર ભાઈ પાસે છે એકથી એક ચડિયાતી કારો….જુઓ તસવીરો
ગુજરાતમાં ખૂબ જ ફેમસ એવા કલાકાર એટલે કે ખજૂર ભાઈ એટલે નીતિનભાઈ જાની જે હાલ એને ગુજરાતમાં ખૂબ મોટું એવું નામ છે. ખાલી ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશોમાં પણ ખૂબ મોટું નામ છે. ત્યારે ખજૂર ભાઈ આજે ગુજરાતના ખૂણે ખૂણે તેનું મોટું નામ બની રહ્યું છે અને આ રીતે ખૂબ જ મોટી ચર્ચામાં આવી રહ્યા છે.
હાલ ખજૂર ભાઈ વિશે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે તેની પાસે કેટલી કારો છે. ખજૂર ભાઈ તે એક ખૂબ જ લક્ઝરીયસ લાઈફ જીવે છે. તેને બારડોલીમાં એક લક્ઝરીયસ બંગલો પણ છે. સાથે સાથે તે પોતાનું જીવન ખૂબ જ સ્ટાઇલિશ જીવામાં માને છે. જ્યારે ખજુરભાઈ પાસે કારોની કલેક્શન ની વાત કરવા જઈએ. તો ખજૂર ભાઈ હાલ હમણાં થોડા સમય પહેલા જ બ્લેક કલરની fortuner લીધી છે. ખજૂર ભાઈ પાસે બ્લેક કલરની લક્ઝરીયસ ટોયોટા ફોર્ચ્યુનર કાર છે જે અંદાજિત 32 લાખ થી 50 લાખમાં આવે છે.
સાથે તેની પાસે ટોટલ ત્રણ કારનું કલેક્શન છે જેમાં ને એક બ્લેક ફોર્ચ્યુનર બીજા નંબર પર રેડ કલર માં મારુતિ સુઝુકી છે અને ત્રીજા નંબર પર innova રેડ કલરમાં છે.
ખજૂર ભાઈ પાસે કારનું ખૂબ મોટું કલેક્શન છે પહેલા પણ તે બોવ બધી કારો ફેરવી ચૂક્યા છે. જેમ તેની સફળતા વધતી જાય છે તેમ તેમ તે પોતાના જીવનમાં કંઈકને કંઈક અલગ લાવતા હોય છે અને લક્ઝરીયસ લાઈવ જીવન જીવતા હોય તેવું લાગે છે.
હાલ ખજૂર ભાઈ પોતાની youtube ચેનલ ચલાવે છે તેમની પાસે ટોટલ બે youtube ચેનલ છે. જેમાં એક youtube ચેનલ માં Vlog નું કામ કરે છે બીજી youtube ચેનલમાં કોમેડી વિડિયો શેર કરે છે સાથે તે જરૂરિયાત મંદ લોકોની ખૂબ સેવા કરે છે સાથે સાથે તે મકાન પણ બનાવી આપે છે. જેના કારણે આજે ખજૂર ભાઈ ગુજરાતના દરેક પરિવારમાં પોતાનું દિલમાં સ્થાન બનાવી લીધું છે.