પાળતું કુતરા સાથે મસ્તી કરતા રહો સાવધાન, કુતરા સાથે ફોટો પડાવવું છોકરી ને પડ્યું ભારે, મોઢા પર આવ્યા 40 ટાકા

0
1048

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે એક ખાસ માહિતી લઇ ને આવિયા છીએ ખાસ દરેક લોકો માટે, મિત્રો લેખ શરુ કરતા પેહલા જણાવીએ કે તે આ લેખ ને દરેકે દરેક લોકો શેર કરશે.

મિત્રો તમને જણાવીએ કે તે આજે ઘણા લોકો પાળતું કુતરા ઘરે રાખે છે, મિત્રો પાળતું કુતરા નાના પપ્પી હોઈ તો વાંધો નઈ, પરંતુ મોટા જર્મન શેપર્ડ, ડોબરમેન, વગેરે જાતો થી ખુબ સાવચેત રેહવું, તમને જણાવીએ કે તે આજે કે તે એક કિસ્સો સામે આવ્યો છે,માલિક ને પોતાના પાળતું કુતરા પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે, તેઓ તેમને ઘરના સભ્યની જેમ પ્રેમ આપે છે તો સામે કુતરા પણ માલિક પ્રત્યે પૂરી વફાદારી બતાવે છે, મિત્રો તમને જણાવીએ કે તે અમે તે નથી કહેતા કે તે બધા કુતરા તેવા હોઈ છે, પરંતુ અમુક કુતરા પાળતું હોઈ છે, પરંતુ તે કયારેક તે ગુસ્સે થઇ જતા હોઈ છે, પરંતુ પાલતુ કુતરા માલિક સિવાય દરેક વ્યક્તિ સાથે વ્યવસ્થિત રીતે વર્તે રીતે જરૂરી નથી. એક યુવતી સાથે પણ આવું જ થયું તે શ્વાન સાથે ફોટો પડાવવા માગતી હતી પરંતુ તેનું સપનું ડરામણા અનુભવમાં ફેરવાઈ ગયું.

તમને જણાવીએ કે તે આ યુવતી પોતાના ફ્રેન્ડના કુતરા સાથે ફોટોશૂટ કરાવવા માગતી હતી પરંતુ જ્યારે તેણે પોઝ આપ્યો તો કુતરા એ તે કેમેરાની સામે જ તેના ચહેરા પર હુમલો કરી દીધો. મિત્રો કુતરા એ છોકરી નો ચેહરો ખુબ બગડી નાખ્યો, હુમલો એટલો જોરદાર હતો કે તેનો આખો ચહેરો બદલાઈ ગયો અને તેને લગભગ 40 ટાકા આવ્યા. અને તે ચેહરો બગડી ગયો તે અલગ.

મિત્રો તમને જન્વીયે કે એ આજે કે તે આ સમગ્ર મામલો તે કયા નો છે તે જાણીએ, મિત્રો તે આ મામલો નોર્થ-વેસ્ટ આર્જેન્ટિનાનો છે.અને તે લારા સૈનસન પોતાના ફ્રેન્ડના જર્મન શેફર્ડ કુતર ની સાથે ભેટીને પોઝ આપી રહી હતી તે સમયે કુતર એ તે લારાના ચહેરા પર હુમલો કર્યો.મિત્રો આ હુમલો ખુબ ભયાનક હતો, તમને જણાવીએ કે તે આજે એ તે આ બધું કેમેરાની સામે બનતાં ઘટના કેપ્ચર થઈ ગઈ. તમને જણાવીએ કે તે આજે કે તે તસવીરમાં જોઈ શકાઈ છે કે શ્વાને પોતાના મોંની અંદર લારાનો આખો ચહેરો દબોચી લીધો છે.

તમને જણાવીએ  કે તે લારાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મને નથી લાગતું કે હું તેને ખોટી રીતે અડી હોઉં, હું બસ તેને પ્રેમથી ભેટી હતી.અને તે ફોટા માં સારી રીતે દેખાઈ રહ્યું છે કે તે પ્રેમ થી તેને ગળે લગાડેલી છે, લારાના ચહેરા પર બે કલાક સુધી ઓપરેશન કરવું પડ્યું અને 40 ટાંકા લેવા પડ્યા. મિત્રો 40 ટાકા ખુબ ખરાબકેહવાય અને તે છોકરી ના આખા મોઢા પર તે ટાકા ને ટાકા જ દેખાઈ છે, 40 ટાંકા આવતા લારાનો આખો ચહેરો બગડી ગયો છે અને હવે તે સાવ અલગ લાગી રહી છે

તેણે જણાવ્યું કે, જ્યારે ટાંકા લીધા તો દુખાવો થયો નહીં પરંતુ બાદમાં તેનો જાણ થઈ કે મારો ચહેરો કેવો લાગી રહ્યો છે. તે છોકરી નો ચેહરો ખરેખર ખરાબ લાગી રહયો હતો, ડોક્ટરે જણાવ્યું કે, કુતરો એટલા માટે હુમલો કર્યો હશે કારણ કે તેને પણ કોઈ બીમારી હશે.તમને જણાવીએ કે તે મહત્વ નું છે કે તે લારાએ પોતે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે અને જણાવ્યું છે કે મેં ફોટોશૂટ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ આ પરિણામ આવ્યું. મિત્રો આ લારા એ સારું કર્યું કે તે દરેક ને આ બાબત જણાવી અને તે દરેક લોકો સારી રીતે પોતાના પાળતું પ્રાણી ને સાચવે.

તેની પોસ્ટ વાયરલ થતાં લોકો તેને સલાહ આપી રહ્યા છે. કોઈએ લખ્યું કે, શ્વાનને ક્યારેય ભેટવું નહીં, તો કોઈએ કહ્યું શ્વાનથી તો દૂર જ રહેવું.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here