શું તમને પણ છે આંખ ની આજુ-બાજુ કાળા કુંડાળા ??, તો આજે જ અપનાવો આ ઘરેલું ઉપાય, જડપ થી થશે દુર

0
2346

મિત્રો તમને જણાવીએ કે તે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે એક ખાસ માહિતી લઇ ને આવ્યા છીએ, જે દરેક લોકો ને ખુબ ઉપયોગી બનશે, મિત્રો આપડે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે તે ઘણી મહિલા ને અને બાળકો કે છોકરી કે છોકરા ને આંખ ની આજુ બાજુ કુંડાળા પડી ગયા હોય છે, તમને જણાવીએ કે તે આંખ ની આજુ બાજુ કુંડાળા તે ખુબ ખરાબ લાગે છે અને તે આપડા શરીર ના પોષક તત્વો ને પર ખુબ અસર કરે છે, વધુ માં તમને જણાવીએ કે તે  દરેક યુવતીઓ સુંદર દેખાવા ઘણી બ્યૂટી ટ્રિટમેન્ટ કરતી રહે છે. ભાગદોડથી ભરેલી લાઇફમાં સ્ટ્રેસ અને પ્રદુષણના કારણે ચહેરા પર ઘણા ડાઘ પડી જાય છે.મિત્રો તે ખુબ મોટું કારણ છે કે આંખ ની આજુ બાજુ ડાઘ પડી જવાનું, તેમજ ઓછી ઉંધ લેવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ આંખોની સુંદરતા માં ઘટાડો કરે છે તે તેમજ વધારે મેકઅપ કરવાથી આંખોની નીચેની ત્વચા ખરાબ થઇ જાય છે.અને તેને લોધે ખુબ ડાઘ ન ની સમસ્યા થાય છે. ચાલો જાણીએ કે તેમે તેનાથી કઈ રીતે છુટકારો મેળવી શકશો.

કાકડી

આપડે આંખ ના કાળા ખુન્દાલા ને દુર કરવા માટે આપડે કાકડી નો પેહ્લો ઉપાય જાણીએ કે તે કાકડી ત્વચા માટે ઘણી લાભદાયી અને ઠંડી હોય છે.અને તે ઘણી વાર તમે જોયું હશે એ તે ફેશિયલ ના સમયે કાકડી ના પીસ તમારી આંખ પર લગાડશે, તે સ્કિનને ગોરી બનાવે છે. તો આંખ નીચે થયેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે કાકડીનો રસ આંખો નીચે લગાવી શકો છો. જેથી આંખ નીચે થયેલા ડાર્ક સર્કલથી છૂટકારો મળી શકે છે.

ગુલાબ જળ

મિત્રો આ કુંડાળા ને હટાવવા માટે ગુલાબ જળ પણ ખુબ મહત્વ નો ભાગ ભજવે છે, તમને જણાવીએ કે તે આ એક ઘરેલુ ઉપાય છે. જેનો એક રીતે ક્લીનિંગ વોટરની જેમ ઉપયોગ કરવામાં આવે છે.મિત્રો આજે ગુલાબ જળ તે ખુબ ઠંડક આપે છે, વધુ માં તમે રોજ તમારા ચહેરા પર ગુલાબ જળ લગાવશો તો તમારો ચહેરામાં ચમકની સાથે સુંદર પણ લાગશે. તેમજ આંખ નીચેના ડાર્ક સર્કલથી રાહત મળશે઼.

ફુદીનાના પાન

મિત્રો આંખ ના કુંડાળા ને હટાવવા માટે ફુદીના ના પણ પણ ખુબ ફાયદા કારક છે, વધુ માં તમને જણાવીએ કે તે આજે કે એ ફુદીનાના પાનની પેસ્ટ બનાવી આંખ નીચે થયેલા ડાર્ક સર્કલ પર લગાવવાથી ઘણી રાહત મળે છે. તેમજ કાળાશ દૂર થાય છે. તેમજ આંખોને ઠંડકની સાથે આંખોની રોશની પણ તેજ થાયછે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here