જાણો ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા છે આ ખાસ કારણોસર અંબાણી પરિવારના છે ખાસ ગુરુ, જુઑ કેટલીક ખાસ તસ્વીરો…
ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાને અંબાણી પરિવાર આ કારણોસર ખૂબ જ માન અને સન્માન આપે છે, અંબાણી પરિવાર સાથે જોડાયેલી છે રમેશભાઈ ઓઝાની આ ખાસ વાતો…
મિત્રો આપને જણાવી દઈએ કે રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર છે, અને તેમની વાણીની અંદર ખૂબ જ અલગ જ મીઠાશ છે. તેઓ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં કથા કરે છે અને તેના કથાના ચાહકો સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે છે. મિત્રો ભારતના અમીર વ્યક્તિમાના એક મુકેશ અંબાણી કોઈ પણ મોટા કામ કરતા પહેલા તેના ગુરુની સલાહ લે છે.
તમને જણાવી દઈએ કે ભારતના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી તેના ગુરુ રમેશભાઈ ઓઝા છે. અને તેઓ પ્રખર અને પ્રસિદ્ધ કથા વાચક છે અને મુકેશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે. તો આપણે બધા જાણીએ છીએ અને મુકેશ અંબાણી માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં મોટા ઉદ્યોગપતિ તરીકેનું નામના મેળવી છે. ત્યારે મુકેશ અંબાણી રિલાયન્સ જીઓ થી ટેલીફોન સેક્ટરની અંદર ખૂબ જ એટલે કે ખૂબ જ આગળ વધ્યા છે.
જીવનની અંદર મોટી સફળતા મેળવવા માટે ગુરુનું સ્થાન આપના હૃદયમાં આપણી પાસે હોવુ ખૂબ જ જરૂરી છે અને તેવી જ રીતે સંપૂર્ણ અંબાણી પરિવારના એક ગુરુ એવા રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના ઘણા બધા નિર્ણયોની અંદર મદદ કરે છે અને રમેશભાઈ ઓઝા ને અંબાણી પરિવાર ખૂબ જ માન અને સન્માન આપે છે.
રમેશભાઈ ઓઝા એક આધ્યાત્મિક ગુરુ છે અને અંબાણી પરિવાર પણ ખૂબ જ વધારે માન-સન્માન આપે છે ત્યારે આપને જણાવી દઈએ કે રમેશભાઈ ઓઝા પોરબંદર શહેરમાં એક આશ્રમ ચલાવે છે. જેનું નામ સાંદિપની વિદ્યા વિકેતન આશ્રમ છે. ધીરુભાઈ અંબાણી પોતાની સફળતાના ખરોસર કરી રહ્યા હતા ત્યારથી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારની સાથે છે.
ધંધાકીય કાર્યમાં કંઈ પણ નવી શરૂઆત કરતી વખતે પણ અવશ્ય પોતાના ગુરુની સલાહ લે છે. એક અહેવાલ પ્રમાણે જાણકારી મળી છે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ધંધાને લઈને વાટા ઘાટો અને સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે તેમના મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ના માતા કોકીલાબેને બંને ભાઈઓને વચ્ચે થઈ રહેલા સંઘર્ષ બાબતે દૂર કરવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા