નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ અને ભાવી પત્ની મીનાક્ષી એ જાતે ઘરે શિવલિંગ બનાવી ભાવપૂર્વક મહાદેવની પૂજા અર્ચના કરી.., જુઓ સુંદર વિડિયો…..
મિત્રો આપણે સૌ કોઈ લોકો ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા નીતિનભાઈ જાણીને આપણે જરૂર ઓળખતા હશું. નીતિનભાઈ જાનીએ કોરોનાની મહામારી સમયગાળા દરમિયાન અને ગુજરાતની અંદર આવેલા વાવાઝોડા બાદ ગુજરાતની અંદર અંતરયા ગામડાની અંદર જે જે લોકોના ઘર તૂટી ગયા હોય તે લોકોના ઘર બનાવી આપ્યા છે
મિત્રો ખાસ અને મહત્વની વાત કરીએ છીએ કે નીતિનભાઈ જાની મહાદેવના પણ ખૂબ જ મોટા ભક્ત છે. સાથે સાથે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર અંતરિયાળ ગામડાઓની અંદર જઈને 200 થી પણ વધારે ઘરો બનાવી ચૂક્યા છે તેમજ આજના સમયની અંદર નીતિનભાઈ જાની ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ વધારે પ્રખ્યાત બની ગયા છે
હમણાં ગત શનિવારના રોજ મહાશિવરાત્રી હતી તે સમયે ભાવિક ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને મહાદેવના દર્શન કર્યા હતા. સમયે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર મહાશિવરાત્રીના દિવસને લઈને અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. ખાસ વાત તો એ છે કે સૌના લાડલા ખજૂર ભાઈ અને તેમના ભાવી પત્ની મીનાક્ષી દવે નો પણ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આ વીડિયોની અંદર ખજૂર ભાઈ અને ભાવી પત્ની બંને શિવ પૂજા કરી રહ્યા છે.
મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈ અને ભાભી પત્ની મીનાક્ષી દવે અનોખી રીતે શિવજીની પૂજા અર્ચના કરી હતી. જણાવી દઈએ કે થોડા સમય પહેલા ખજૂર ભાઈ ની સગાઈ મીનાક્ષી દવે સાથે થયા હતી અને ત્યારથી ખૂબ જ વધારે લાઈમ લાઈટમાં રહે છે અને ખજુરભાઈ ની જેમ જ ધીરે ધીરે મીનાક્ષી દવેના ચાહકો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વધી રહ્યા છે
મિત્રો મીનાક્ષી દવે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો અને તેમાં મીનાક્ષી દવે માટીમાંથી ખૂબ જ વધારે સુંદર શિવલિંગ બનાવી હતી. તેમજ શિવલિંગ બની ગયા બાદ મીનાક્ષી દવે અને ખજૂર ભાઈ બંને મળીને ભગવાન ભોલેનાથ ની ખુબ જ સારી રીતે પૂજા અર્ચના કરી હતી અને અનોખી શિવ ભક્તિનો આ વિડીયો લોકોને ખૂબ જ વધારે ગમી રહ્યો છે
તમને ખાસ જણાવી દઈએ કે લોકોને આ શિવભક્તિ નો વિડીયો ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 60000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે અને જોઈ ચૂક્યા છે તેમાં અલગ અલગ પ્રકારની લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોને આ વિડીયો ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે અને લોકો ખૂબ જ પ્રેમપૂર્વક આ વીડિયોને વધાવી રહ્યા છે અને લોકો શેર કરી રહ્યા છે.
View this post on Instagram
મિત્રો આ વિડીયો જોઈને તમને પણ ખૂબ જ વધારે ગમશે જ કારણ કે મીનાક્ષી દવે ખૂબ જ ભાવપૂર્વક શિવલિંગ બનાવીને ખજૂર ભાઈની સાથે મળીને અનોખી રીતે મહાદેવની ભક્તિ કરી હતી તેમજ પૂજા અર્ચના કરી હતી. અને આ વિડીયો અત્યારે વાયુ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે.