ડાયરા સમ્રાટ એવા કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે પહોંચ્યા, ઈન્ડોનેશિયા પહોંચતા જ પોતાનો આ ખાસ વિડીયો શેર કર્યો જુઓ વિડિયો…
તમે ગુજરાતમાં રહેતા હોત અને કિર્તીદાન ગઢવી વિશે ન જાણતા હોય તેવું શક્ય બની શકે જ નહીં લાડકી ગીત તથા એવા અનેક ગીતો ગાયને લોકપ્રિય બનેલા કિર્તીદાન ગઢવીએ હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અનોખી ઓળખ પ્રાપ્ત કરી છે પોતાના ડાયરા અને ગીતને લઈને કિર્તીદાન ગઢવી ને લોકોએ ડાયરા સમ્રાટનું બિરુદ આપ્યું છે સૌરાષ્ટ્રની શાન ગણાતા કિર્તીદાન ગઢવી અનેક વખત પોતાના અમુક વિડિયો તથા તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરતા હોય છે.
જેમાં તેના ચાહકો ખૂબ જ વધારે તેઓની પર પ્રેમ વરસાવતા હોય છે એવામાં હાલ ડાયરા સમ્રાટ કિર્તીદાન ને એક વિડીયો તથા અમુક તસવીરો પોતાના instagram એકાઉન્ટ પર શેર કરી છે instagram પર કિર્તીદાન ગઢવીએ પોતાના સંતાન સાથેની એ આ વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ પરિવાર સાથે જોવા મળી રહ્યા છે.
ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ instagram સ્ટોરી મારફતે જણાવી દીધું હતું કે હાલ તેઓ ઈન્ડોનેશિયા માં બાલીમાં ફરવા માટે ગયા છે તસવીર તથા ફોટોમાં પણ જોઈ શકાય છે કે કિર્તીદાન પોતાની પત્ની તથા સંતાન સાથે જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કિર્તીદાન ગઢવી ના તમામ ચાહકોએ વિડિયોને ખૂબ જ પ્રેમ હતો અને અનેક એવી સારી કમેન્ટ પણ કરી હતી.
જેમાં અમુક યુઝર હોય તેના આ વેકેશન લઈને શુભેચ્છા પાઠવી હતી અને મજા કરવા કહ્યું હતું જ્યારે અનેક યુઝરોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે “જય માં મોગલ”.