કિર્તીદાન ગઢવી પરિવાર સાથે બાલી અને ઇન્ડોનેશિયા પ્રવાસ માનવા પહોંચ્યા જુઓ ખાસ તસ્વીરો…

કિર્તીદાન ગઢવી પરિવાર સાથે બાલી અને ઇન્ડોનેશિયા પ્રવાસ માનવા પહોંચ્યા જુઓ ખાસ તસ્વીરો…

હાલમાં ભલે વેકેશનનો માહોલ પૂરો થયો હોય પરંતુ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર હાલમાં ઇન્ડોનેશિયાના પ્રવાસ પર છે. આપણે જાણીએ છે કે, ગુજરાતના અનેક લોકપ્રિય કલાકારો વિદેશ પ્રવાસ પર જાય છે. પોતાની દરેક અપડેટ્સ તેમના ચાહકો સાથે શેર કરે છે. કીર્તિદાન ગઢવી હાલમાં પોતાના પરિવાર સાથે ફરવા ગયા છે.

હાલમાં કીર્તિદાન ગઢવીએ બાલી-ઇન્ડોનેશિયા ખૂબ જ આનંદદાયક પળ વિતાવી રહ્યાં છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, કઈ રીતે કીર્તિદાન ગઢવી પોતાના દીકરા રાગને મોલમાં ફેરવી રહ્યો છે. આ વીડિયો દરેક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કીર્તિદાન ગઢવીની ચર્ચા જ થઈ રહી છે.

કીર્તિદાન ગઢવી જે રીતે પોતાના દીકરા સાથે મોજ માણી રહ્યા છે, તે ખૂબ જ સુંદર છે અને આ પળ કોઈપણ વ્યક્તિનું દિલ જીતી શકે છે. ખરેખર આપણે જાણીએ છે કે, કીર્તિદાન ગઢવી ગુજરાતના લોકપ્રિય કલાકારોમાં મોખરે છે અને પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે જીવે છે. હાલમાં જ તેમણે આલીશાન ઘર પણ લીધું છે. હાલમાં જ તેમણે અનેક ડાયરા કર્યા છે, જેમાં તેમના પર સોના ચાંદીના સિક્કા અને નોટો પણ ઉડી હતી.

હાલમાં તો કીર્તિદાન ગઢવી હળવાશની પળો ઇન્ડોનેશિયામાં માણી રહ્યા છે.આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ ચાહકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. ઈન્ડોનેશિયાની સફરના બીજાં અન્ય વિડીયો અને ફોટોઝ પણ ટૂંક સમયમાં સામેં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *