Kirtidan Garhvi : પહેલીવાર કીર્તિદાન ગઢવીના આલીશાન ઘરની તસવીરો આવી સામે,અંદર નો નજારો જોઈને મોહી જશો..

Kirtidan Garhvi : પહેલીવાર કીર્તિદાન ગઢવીના આલીશાન ઘરની તસવીરો આવી સામે,અંદર નો નજારો જોઈને મોહી જશો..

Kirtidan Garhvi : મિત્રો દરરોજની જેમ આજે પણ હું એક એવો લેખ લઈને આવ્યો છું કે જેમાં વિશે તમે પૂરતી માહિતી નહીં જાણતા હોવ અને તેમજ હું આજે જણાવવાનો છું હાલમાં કહેવાતા ડાયરાના કિંગ અને તેમણે ગુજરાતના હાવજ તરીકે પણ ઓળખાણ છે એવા કીર્તિદાન ગઢવી વિશે હું આજે તમને જણાવવાનો છું કીર્તિદાન ગઢવી એ ખૂબ જ જુના અને જાણીતા કલાકાર છે અને તેઓએ ઘણા કલાકારોને સ્ટેજ તરફ લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી છે અને તેઓ હંમેશા મોજમાં જ હોય છે.

તેઓ કોઈ દિવસ કોઈ કલાકારને અથવા તેમના ફ્રેન્ડને મન દુઃખ થાય એવું કામ કરતા જ નથી અને એટલા માટે જ તેમના કરોડો ચાહકો છે જે તેમણે દિલથી સાંભળે છે અને ખૂબ જ પ્રેમ આપે છે.ત્યારબાદ વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવી આખા ગુજરાતમા જ નહિ પણ દરેક રાજ્યોમાં તેમનો ડંકો વગાડી લીધો છે.

Kirtidan Garhvi
Kirtidan Garhvi

અને તેઓએ ગુજરાત સહિત અને રાજ્યોમાં તેમના પ્રોગ્રામ કર્યા છે અને તેવો ગુજરાતનો નામાંકિત કલાકાર એવા કિર્તીદાન ગઢવીના ગાળામાં સાક્ષાત માં સરસ્વતી બેઠેલી છે તેવું પણ લોકો દ્વારા કહેવામા આવી રહ્યું છે અને તેમજ તેમના જીવનમાં ઘણી બધી એવી વાતો છે.

જેના તમે અપરિચિત છો તેના વિશે પણ હું તમને જણાવીશ કીર્તિદાન ગઢવી હંમેશા તેમના પ્રોગ્રામમાં સાયબો રે ગોવાળિયા વાળું ગીત ગાય છે અને સ્ટેજ જ પર આવતા જ કીર્તિદાનના ફ્રેન્ડો તેમને આ ફરમાઈશ આપતા હોય છે અને કીર્તિદાન ગઢવીને આ ગીતના કારણે ઘણી લોકચાહના મળી છે અને તેઓએ ખૂબ જ નામ કમાવ્યું છે.

આ પણ વાંચો : health tips : બીમારીઓનો જડબાતોડ ઈલાજ છે અંજીર, જાણીલો તેના 5 ચમત્કારીક ફાયદાઓ…..

 

તેની સાથે જ જો કીર્તિદાનના જીવનની વાત કરવામાં આવે તો કિર્તીદાન ગઢવીનો જન્મ તારીખ 23.02.1977 માં રાજકોટ માં થયો હતો અને કીર્તિદાન ગઢવીને બાળપણથી જ ગાવાનો શોખ હતો અને હાલમાં તેઓ 41 વર્ષના થઈ ગયા છે તેમનું મૂળ વતન આનંદ જિલ્લાનું વળવોડ ગામ છે.

Kirtidan Garhvi
Kirtidan Garhvi

ત્યારબાદ તેમના એજ્યુકેશનની વાત કરીએ તો તેઓએ વલ્લભ વિદ્યાનગરમાં એસ.પી.યુનિવર્સીટીમાં બી.કોમ ના બે વર્ષ કરીને તેઓ વડોદરાના એમ.એસ.મ્યુઝિકલ કોલેજમાં તેમને 5 વર્ષ મ્યુઝિક નો અભ્યાસ પણ કર્યો હતો અને તેમાં તેમણે ઘણી મહેનત કરી હતી અને આજે તેમની મહેનત કામે આવી છે અને તેઓ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.

Kirtidan Garhvi
Kirtidan Garhvi

તેમજ કીર્તિદાન ગઢવીએ જામનગરમાં ગાય રક્ષણ રેલીનો પણ પ્રારંભ કર્યો હતો અને ત્યાં જ ડાયરામાં તેમણે લોકોને ખૂબ જ મોજમાં લાવી દીધા હતા અને ત્યારે જ આ નોટોનો વરસાદ કરાવી ને છેલ્લે ઇનામ ની ગણતરી કાર્ય પછી તેમને બધા જ ગાયક કલાકારોનો રેકોડ તોડી નાહ્યો હતો અને ત્યારબાદ આ ગણતરી થતા જ કુલ રકમ 4.5 કરોડે પહોંચી હતી.

Kirtidan Garhvi
Kirtidan Garhvi

અને આ ડાયરાના સમાચાર બીજા દિવસે આખા ભારતમાં બધી ચેનલો પર ધમાલ મચાવી દીધી હતી.ત્યારથી જ કીર્તિદાન ગઢવીએ ડાયરાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમને ત્યાથી જ ઘણી લોકચાહના મળી હતી અને ત્યારથી જ તેમનું નામ બનવા લાગ્યું હતું અને આજે તેઓ ડાયરાના કિંગ બની ગયા છે.

Kirtidan Garhvi
Kirtidan Garhvi

કીર્તિદાન ગઢવી બધા જ કલાકારો ને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓ જીગ્નેશ કવિરાજ,દેવાયત ખવડ,રાજભા ગઢવી તેમજ વગેરે કલાકારોને તેઓ અમુક ભૂલ થતી હોય તો તેમાં તેમણે શીખવતા હોય છે.જીગ્નેશ કવિરાજ એ કીર્તિદાન ગઢવીને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે કીર્તિદાન ગઢવીએ તેમણે સ્ટેજ પર લાવવા પાછળ ઘણી મહેનત કરી છે.

Kirtidan Garhvi
Kirtidan Garhvi

બધા જ કલાકારો કીર્તિદાન ગઢવીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓ ડાયરામાં જ્યારે સાથે હોય છે ત્યારે તેઓ ખૂબ જ મોજ કરતા હોય છે.કીર્તિદાન ગઢવીના ફ્રેન્ડો હાલમાં ખૂબ જ વધી ગયા છે કારણ કે તેઓનો કંઠ ખૂબજ સુરીલો છે.

તેવી જ રીતે કહેવામા આવ્યું છે કે કિર્તીદાને સૌ પ્રથમ નાના મોટા ડાયરામાંથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે આજે આવું નામ બનાવ્યું છે અને તેઓનું એક ગીત એપ્રિલ 2015 માં ટેલિવિઝન શો માં એમ.ટીવી ચેનલ ની કોક સ્ટુડિયો પર લાડકી ગીતમાં તેઓનું વધારે માન વધી ગયું હતું અને આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને કીર્તિદાન ગઢવીને ત્યારે પણ ઘણી લોકચાહના મળી હતી અને હાલમાં તેઓ સૌથી બેસ્ટ અને મોટા કલાકાર બની ગયા છે

more article : Surat : નંબરના ચશ્માથી આજીવન મેળવો છુટકારો,જાણો સુરતના Ph.D ડૉક્ટર ચેતના પટેલે શું કર્યું સંશોધન?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *