Kinjal Dave : કિંજલ દવે ની અમેરિકા ની તસવીરો… લાગી રહ્યા છે ખુબ સુંદર …

Kinjal Dave : કિંજલ દવે ની અમેરિકા ની તસવીરો… લાગી રહ્યા છે ખુબ સુંદર …

Kinjal Dave : કિંજલ દવે ને હવે ઓળખાણ ની જરૂર નથી કિંજલ દવેને સૌ કોઈ ગુજરાતી ઓળખતા હશે. કારણ કે ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા પોતાના ગીતના માધ્યમથી કિંજલ દવેએ મેળવી છે. ચાર બંગડીવાળી ગીત રિલીઝ થયા બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હાલ કિંજલ દવે દેશ-વિદેશમાં અલગ-અલગ કાર્યક્રમો કરીને ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : થોડાક સમય પહેલા જ કિંજલ દવે તેના થનાર પતિ પવન જોશી અને આકાશની સાથે દુબઈ પ્રવાસે હતી અને તેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કિંજલ દવેની તેના થનાર પતિ પવન જોશી સાથેની રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી જે લોકો ને ખુબ પસંદ આવી હતી

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : દુબઇ બાદ હાલ કિંજલ દવે અમેરિકા માં છે જ્યાંથી કિંજલ દવે ફોટોઝ શેર કરી ને પળ પળ ની માહિતી ચાહકો સુધી પોહચાડી રહ્યા છે જ્યાં કિંજલ દવે પેહલા મિયામી ફ્લોરિડા પહોંચી હતી જ્યાંના ફોટો શેર કરી ને માહિતી આપી હતી ત્યાર બાદ કિંજલ દવે ઓરલેન્ડો ફ્લોરિડા પહોંચી હતી જ્યાં એડવેન્ચર પાર્ક માંથી ફોટોસ શેર કર્યા હતા

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : એડવેન્ચર પાર્ક બાદ કિંજલ દવે ડિઝની એનિમલ કિંગડમ થીમ પાર્ક ફ્લોરિડા પહોંચી હતી જેના ફોટો શેર કરી ને કિંજલ દવે એ કહ્યું રાજકુમારી ડિઝની વર્ડ માં પહોંચી ગઈ છે તેમાં કિંજલ દવે એ માથા માં મિકી માઉસ જેવું હેર બેન્ડ પેર્યું હતું જેમાં તે ખુબ ક્યૂટ લાગી રહી હતી

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : ત્યાર બાદ કિંજલ દવે અને ગીતાબેન રબારી બંને નો ફોટો સામે આવ્યો હતો જેને શેર કરતા લખ્યું હતું જે ફ્રેન્ડ વેગાસ માં જોડે હોઈ એ આખી જિંદગી જોડે રહે છે જેમાં બંને લાસ વેગાસ ની શેરીઓ માં જલસા કરી રહ્યા હતા

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : આ ફોટો માં કિંજલ દવે નેવાડા,USA માં છે જ્યાંથી પીળા બેબી સુઈટ માં ફોટો શેર કર્યો હતો ત્યાર બાદ કિંજલ દવે લાસ વેગાસ ના ફ્લાવર ગાર્ડન માંથી ફોટોસ શેર કર્યા હતા

આ પણ વાંચો : Bajrangbali : ગુજરાતની એવી જગ્યા જ્યાં સંતના મીઠા ઠપકાથી બનવા લાગ્યો શ્રીફળનો પહાડ, સ્વયંભૂ પ્રગટ્યા છે બજરંગબલી..

જ્યાં તેમણે વાદળી કલર નું ટોપ પેહર્યું છે અને પાછળ મોટું વાદળી કલર નું જ ફૂલ છે જેના થી ફોટો ખુબ જ સુંદર લાગી રહ્યો છે

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : પછી તેમને તેમની હોટલ માંથી થોડાક ફોટોસ શેર કર્યા હતા જેમાં તેમને લવન્ડર કલર નું ટોપ પેહર્યું છે અને હોટલ ના ગાર્ડન માં પાછળ લવન્ડર કલર નું મોટું ફૂલ છે અને તમને ફોટો શેર કરતા લખ્યું છે કે Let us live like flowers, Wild and beautiful

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : પછી કિંજલ દવે ન્યૂ યોર્ક પહોંચી અને ત્યાંથી રાત્રે ન્યૂ યોર્ક સિટી ને માણતા ફોટો શેર કર્યા હતા અને કૅપ્શ્ન માં લખ્યું હતું હેલો ન્યૂ યોર્ક આજે તમે ખુબ સુંદર લાગી રહ્યાં છો

Kinjal Dave
Kinjal Dave

અને ન્યૂઝ યોર્ક ની નાઈટ લાઈફ એન્જોય કરતો બીજો ફોટો મૂકી ને કિંજલ દવે એ લખ્યું હતું મારુ દિલ સિટી લાઈટ ને માણવા હચમચી રહ્યું છે

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : ત્યાર બાદ અમેરિકા ના સુમસાન રોડ પર બેસી ને પીળા કપડાં માં કિંજલ દવે એ પોઝ આપી ને ફોટો મુક્યો હતો જે બધા ને ખુબ પસંદ આવ્યો હતો અને તેમાં હજારો લાખો કોમેન્ટ અને લાઈક આવી હતી

Kinjal Dave
Kinjal Dave

Kinjal Dave : આજે જ કિંજલ દવે એ શિકાગો ની હાઈ રાઇઝ બિલ્ડીંગ પર થી ફોટો શેર કર્યો છે જેને શેર કરતા તમને લખ્યું છે મને ખબર જ હતી હું હંમેશા દુનિયા ની સૌથી ઊંચી જગ્યા એ પહોંચીશ આ ફોટો સ્કાઈ ડેક શિકાગો ની બિલ્ડીંગ નો છે

more article : Chanakya Niti: ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિ આ 2 બાબત વિશે વિચારવાનું છોડી દે તો સફળતા મેળવી શકે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *