લાલ ડ્રેસ માં ખુબ જ સુંદર લાગી રહી છે કિંજલ દવે…જુઓ લેટેસ્ટ તસવીરો
હાલ દુનિયામાં ડંકો વગાડનાર માત્ર ને માત્ર એક ગુજરાતની ખૂબ લોકપ્રિય સંગીતકાર એટલે કે કિંજલ દવે. હાલ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમથી જે પોતાના અવનવા વિડીયો અને ફોટો શેર કરજો જોવા મળી રહી છે.
હાલ કિંજલ દવે થોડા સમય પહેલા પોતાના જીવન પર એક ખૂબ જ મોટો દુઃખનો આફ ફાટી ગયો હતો. એવું દુઃખ સામે આવ્યું હતું. ત્યારે કિંજલ દવે અને પવન જોશી તેમની સગાઈ તૂટવાને લઈ ગુજરાતમાં હાહા કાર મચી ગયો હતો. કિંજલ દવે અને પવન જોશી નું સગાઈ તૂટવાનું માત્ર ને માત્ર એક કારણ સામે આવ્યું હતું કે
તેમની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જ્યારે પવન જોશી ની બહેન અને કિંજલ દવેનો ભાઈ આકાશ દવે અને પવન જોશી ની બેન ના બંનેના સગાઈ થઈ હતી પણ પવન જોશી ની બહેન અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે ત્યારે હાલ કિંજલ દવે અને પવન જોશીની આ સાટા પદ્ધતિને કારણે તેની પણ સગાઈ તૂટી ગઈ છે.
હાલના સમયમાં કિંજલ દવે પોતાના જીવનમાં ધીમે ધીમે ખૂબ જ બદલાવ લાવી રહી છે અને તે પોતાના પ્રોગ્રામ દરોજ્જ કરતી જોવા મળી રહી છે અને ખૂબ ખૂબ પ્રોગ્રામ જોવા મળી રહી છે. કિંજલ દવે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે.
હાલ થોડા સમય પહેલા કિંજલ દવે મુંબઈમાં ખૂબ જ મોટો કાર્યક્રમ યોજ્યો હતો અને તેમાં લાખોની સંખ્યા જોવા મળી હતી સાથે સાથે તેને પોતાના social media ના માધ્યમથી વિડીયો અને ફોટો શેર કર્યા હતા. જેમાં તેમના પિતા લલિત દવે તેનો ભાઈ આકાશ દવે બધા સૌ જોવા મળ્યા હતા અને તેની પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી.
ગુજરાતમાં કિંજલ દવે ના ફેન ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે. જ્યારે પણ કિંજલ દવેના કાર્યક્રમ હોય ત્યારે તેના ચાહકો દુર દુરથી તેના કાર્યક્રમ માં હાજરી આપવા આવે છે અને તેને લોકો ખૂબ પ્રેમ કરી રહ્યા છે. જેના કારણે આજે કિંજલ દવે એક સ્ટાર બની ગઈ છે અને તેની લોકચાહના ખૂબ વધી રે વધતી ને વધતી જઈ રહી છે.