પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવેએ સેલિબ્રેટ કર્યો આ ખાસ વ્યક્તિનો જન્મદિવસ…જુઓ તસવીરો
કિંજલ દવેનું ગુજરાતમાં નહીં પણ દેશ-વિદેશોમાં આટલું મોટું નામ છે. જે સાંભળીને લોકો તેની અવાજના ખૂબ જ વખાણ કરતા જોવા મળતા હોય છે. ત્યારે હાલ તેના થોડા સમય પહેલા Kinjal Daveના ખૂબ મોટું દુઃખ ફાટી ગયું હોય એવું દુઃખ આવ્યું હતું. પોતાના જીવનમાં કિંજલ ખૂબ જ બદલાવ લાવીને આગળ વધી રહી છે. હાલના સમયમાં કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા પર પર ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે.
જ્યારે કિંજલ દવેનું દુઃખની વાત કરવા જઈએ તો કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે, જે જેના કારણ તૂટવાનું સાટા પદ્ધતિ હોવાનું બહાર આવ્યું હતું.
વાત એમ છે કે આકાશ દવેની પવન જોશીની બહેન સાથે કરવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું હતું, કે તે અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. જેના કારણે કિંજલ દવેને પવન જોશીની સગાઈ તૂટી છે. આ બધા કારણોસર કિંજલ દવેની સગાઈ તૂટવામાં આવી હતી ત્યારે હાલ તે પોતાના જીવનમાં બદલાવ લાવીને પોતાના જીવન માં ઘણો બદલાવ લાવી છે.
જ્યારે કિંજલ દવેની લાઈફ સ્ટાઈલ ની વાત કરીએ તો કિંજલ દવે પોતાના ઉપર ખૂબ જ ખર્ચો કરે છે. અત્યારે કિંજલ દવે પોતાના એકાઉન્ટથી વિવિધ પ્રકારના વિડીયો અને પોસ્ટ શેર કરતી જોવા મળી રહી હોય છે.
કિંજલ દવે હાલ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરીમાં ફોટા અપલોડ કર્યા હતા. જેમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. કિંજલ દવે તેમના મિત્ર વિશાલ પારેખના જન્મદિવસ ની ઉજવણી કરવા માટે હાજરી આપવા આવી હતી. વિશાલ ડી.ઓ.પી ના નામથી પ્રસિદ્ધ વ્યક્તિ તે એક કોમેડિયન છે.
વિશાલ ડીઓપીના જન્મદિવસ પર મોટી મોટી સેલિબ્રિટી જોવા મળી હતી ત્યારે તેની સાથે કિંજલ દવે પણ જોવા મળી હતી. કિંજલ દવે તેના પોતાના એકાઉન્ટ પર સ્ટોરી મૂકી હતી. તેને તે જન્મદિવસમાં હાજરી આપી હતી. જ્યાં કિંજલ દવે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.