ગુજરાતની ચહીતી કિંજલ દવે પાસે છે લકઝૂરીયસ કારોનો ખજાનો ! તસ્વીર જોઈ તમે ચકિત રહી જશે…જુઓ તસ્વીરો

આપણેસૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં અનેક ગુજરાતી કલાકારોમાં ગાયિકાઓમાં કિંજલ દવે ખૂબ જ લોકપ્રિય છે.ખાસ કરીને કિંજલ દવે અને પવન જોશી બંને સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે અને પવન જોશી પણ હાલમાં લાઇમ લાઇટમાં રહે છે. આજે અમે આપને જણાવીશું કે કિંજલ દવે પાસે કઈ કઈ કારનું કલેશન છે. હાલમાં જ તેમના પિતાએ થાર લીધી છે અને આ ખુશ ખબર તેમને સોશિયલ મીડિયામાં આપી હતી.
કિંજલ દવેનું જીવન એક સમયે સાવ સામાન્ય હતું પરંતુ ચાર ચાર બગડીવાડી ગાડીથી કિંજલનું જીવન પર ઓડી ગાડીની જેમ દોડ્યું કે આજે તેના ઘરોમાં આલીશાન કિંમતી કારનું કલેશન છે. ગુજરાતી કલાકારો પાસે પણ આટલી કિંમતી કરો નહિ હોય જેટલી આજે કિંજલ દવે પાસે છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે કિંજલ દવે પાસે કઈ કઈ કાર છે અને આ કારની કિંમત કેટલી છે.
આપણે જાણીએ છે કે, કિંજલ દવેના સોશિયલ મીડિયામાં અનેક આલીશાન કાર સાથેની તસવીરો છે અને આ તમામ કાર તેના પોતાની છે. હાલમાં જ અનેક ગુજરાતી કલાકારોએ પોતાની આલીશાન કાર ખરીદી રહ્યા છે, ત્યારે કિંજલ દવે પાસે ખુબ જ નાની ઉંમરે ચારથી પણ વધુ કિંમતી આલીશાન કાર છે. આ કારમાં મર્સીડીઝ, કિયા અને થાર છે અને આ કારની કિંમતો 36 થી 50 લાખ સુધીની છે.
આપણે જાણીએ છે કે દેશ-વિદેશમાં કીજલ પોતાના ગીતના કાર્યક્રમો યોજીને આજે કરોડો રૂપિયાની કમાણી કરીને વૈભવશાળી જીવન જીવી રહી છે, કિંજલ દવે પોતાના રૂટિન લાઈફમાં પણ ખુબ જ કિંમતી વસ્તુઓ અને બ્રાન્ડેડ કપડાં પહેરવાનું પસંદ કરે છે અને જે રીતે બૉલીવુડના કલાકારો લક્ઝ્યુરિસ લાઈફ સ્ટાઇલ જીવી રહ્યા છે એમ જ કિંજલ પણ હંમેશા પોતાની ફ્રેશ અને વૈભવશાળી લાઈફના લીધે ચર્ચાનો વિષય બને છે અને આ તમામ સફળતા અને નામના મહેનતથી મળી છે.
સોશિયલ મીડિયામાં કિંજલ દવે પોતાની લાઈફની દરેક અપડેટ્સ પોતાના ચાહકોને આપે છે અને હાલમાં જ કિંજલ દવે પવન જોશી સાથે દુબઇ ફરવા ગયેલ ત્યારે તેમની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી અને તેમનાં ચાહકોને પણ ખૂબ જ પસંદ આવેલ અને હવે જોવાનું રહ્યું કે કિંજલ ને પવન ક્યારે પ્રભુતામાં પગલાં માંડે છે.