ઈન્સ્ટાગ્રામ પર કિંજલ દવે થઈ એક્ટિવ….ગોલ્ડન સાડી પહેરીને એવું ફોટોશૂટ કરાવ્યું કે…જુઓ વિડિયો
ગુજરાતમાં ખૂબ નામ ગુંજતું નામ એટલે કે કિંજલ દવે જે આજકાલ સમાચારમાં ખૂબ જ હેડલાઈન બની ગઈ છે જેની સગાઈ તૂટ્યા બાદ તે ખૂબ નારાજ જોવા મળી હતી. હાલ તે પોતાના જીવનમાં ખૂબ બદલાવ લાવી છે.
જ્યારે કિંજલ દવે ની સગાઈ કારણ સામે આવ્યું છે કે કિંજલ દવે અને પવન જોશીના સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેના કારણે હાલ તેમની સગાઈ તૂટી ગઈ છે તેમનું કારણ એ છે કે આકાશ દવેની પવન જોશી ની બેન સાથે સગાઈ કરવામાં આવી હતી, માહિતી મળતા અનુસાર પવન જોશી ની બેન અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. જેના કારણે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી ગઈ છે.
ત્યારે હાલ કિંજલ દવે પોતાના જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવી રહી છે. તે પોતાની instagram નો એકાઉન્ટમાં આવા નવા નવા ફોટો વિડિયો શેર કરવા લાગે છે અને તેના કાર્યક્રમ ઠેર ઠેર થવા લાગ્યા છે. તેના ચાહકો તેનકિંજલ દવે ખુબ પ્રેમ કરે છે.
View this post on Instagram
કિંજલ દવે પોતાના ઇન્સ્ટાગ્રામમાં હાલ એક વિડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે વીડિયોમાં તે light ornage કલરની સાડી પહેરી છે. એ રીતના વિડીયો તેને બનાવ્યો છે આ રીતે ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram