આવી ખૂબ જ આલિશાન અને ભવ્ય ગાડીઓમાં એન્ટ્રી પાડે છે જીગ્નેશ કવિરાજ, જુઓ એક થી એક ચડિયાતી ગાડીઓનો કાફલો….
મિત્રો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી કલાકારોનો ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે. આજે અમે તમને એક એવા કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી આખું ગુજરાત ડોલી રહ્યું છે. મિત્રો ખાસ વાત તો એ છે કે આજના સમયની અંદર આખું ગુજરાત તે કલાકારને કવિરાજ ના નામથી ખૂબ જ ઓળખી રહ્યા છે અને આજે અમે તેમના જીવનના સંઘર્ષ વિશે જાણવા જઈ રહ્યા છીએ તેમજ તે કલાકારનું નામ છે જીગ્નેશ કવિરાજ
આજના સમયમાં ગુજરાતી ડાયરાના કલાકારો અને લોક સંગીતા કલાકારોનો ભવ્ય સમય ચાલી રહ્યો છે તેમજ જીગ્નેશ નું નામ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ વધારે મોટું બની ગયું છે અને જીગ્નેશ કવિરાજ નું નામ આજના સમયમાં ગુજરાતના મોટા મોટા કલાકારો માંથી એક બની ગયું છે
મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જીગ્નેશ કવિરાજના ગીતો ખૂબ જ વધારે પ્રખ્યાત બની ગયા છે અને ગુજરાતી અને જીગ્નેશ કવિરાજ નું નામ પણ ખૂબ જ મોટું બની ગયું છે તેમજ આજના સમયમાં જીગ્નેશ કવિરાજ ને ખૂબ જ વધારે મોટી સફળતા પણ મળી રહી છે. માત્ર ગુજરાત રાજ્યની અંદર જ નહીં પરંતુ જીગ્નેશ કવિરાજ વિદેશ અને વિદેશમાં પણ ખૂબ જ વધારે મોટા મોટા કાર્યક્રમો કરી રહ્યા છે.
મિત્રો જીગ્નેશ કવિરાજ નો જન્મ ત્રણ સપ્ટેમ્બર 1988 ના રોજ મહેસાણા જિલ્લાની અંદર આવેલા ખેરાલુ ગામની અંદર થયો હતો. ખાસ વાત તો એ છે કે જીગ્નેશ કવિરાજ ને બાળપણથી પોતાના સંગીત સાહિત્ય પ્રત્યે ખૂબ જ વધારે લગાવતો અને તેમના પિતા હસમુખભાઈ બારોટ અને તેના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેના દાદા અને કાકા પણ સંગીતની દુનિયાની સાથે સંકળાયેલા છે તેમજ કવિરાજ ખૂબ જ નાની ઉંમરે પોતાના પિતા અને કાકાની સાથે ભજન ના કાર્યક્રમની એના જોડાઈ રહ્યા હતા અને ધીરે ધીરે સંગીત ક્ષેત્ર ની અંદર તેમણે પ્રવેશવાનું શરૂ કર્યું હતું
મિત્રો જીગ્નેશ કવિરાજના ગીતો ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ વધારે લોકપ્રસિદ્ધ બન્યા છે અને જીગ્નેશ કવિરાજ એ પોતાના પ્રિય મણીરાજ બારોટ દ્વારા લીલી તુવેર સુકી તુવેર નામનું ગીત ગાયું હતું અને જીગ્નેશ કવિરાજ એ ગાયેલું આ ગીત લોકોની અંદર પણ ખૂબ જ વધારે લોકપ્રિય બન્યું હતું તેમજ જીગ્નેશ કવિરાજ ને પણ અત્યારે ખૂબ જ વધારે સારો ભાવ મળે છે
મિત્રો જીગ્નેશ કવિરાજ દ્વારા કરવામાં આવેલું આ ગીત લોકોને ખૂબ જ વધારે પસંદ આવ્યો હતો અને લોકોને પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો તેમ જ લોકોએ ખૂબ જ વધારે પસંદ કર્યો હતો અને ત્યારે જીગ્નેશ કવિરાજ છે ક્યારે પાછળ ફરીને જોયું નથી.
જીગ્નેશ કવિરાજ એ પોતાના કરિયરની પ્રથમ ઓડિયો કેસેટ તેના અવાજમાં રજૂ કરી હતી અને દશામાંની મહેર તેઓએ પહેલું ગીત બહાર પાડ્યું હતું અને લોકોને પણ વધારે લોકપ્રિય બન્યું હતું અને ધીરે ધીરે તેમના કરીઅર ની શરૂઆત થઈ ગઈ હતી. તેમને બાળપણથી જ ખૂબ જ ગીતો ગાવાનો શોખ છે અને તેમનો પહેલેથી જ મહેનત અને સંઘર્ષથી ભરેલું જીવન રહ્યું છે અને તેમણે મહેનતથી બધું હાંસલ કરી શકાય છે એવો સંકલ્પ દૃઢ નિર્ણય કરી લીધો છે