જો તમે પણ ફેકી દો છો કેળા ની છાલ, તો કરો છો મોટી ભૂલ, છાલ થી થાય છે આ મોટા ફાયદા..

0
1955

મિત્રો તમને જણાવીએ કે આજે કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે કેળા એક એવું ફળ છે જે ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે તેના બે કારણ છે. એક તો એ કે તે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને બીજું એ કે તે ખાવામાં ખુબ મહેનત નથી કરવી પડતી.મીત્ર તમને જણાવીએ કે તે છાલ માં તો ખુબ સારા ગુણ હોઈ છે, છાલ ઉતારો અને જલદી થી કેળું ખાય લેવું. કેળા નો ઉપયોગ લોકો સ્વાસ્થ્ય માટે કરે છે. મિત્રો અને કેળું પણ સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે.

દાત ને કરે છે સાફ : મિત્રો તમને જણાવ્યે કે આજે કે તે તમે દાંત ની રોજ સફાય કરતા જ હશો અને તેને સફેદ પણ બનાવી રાખવા માંગતા હશો.મિત્રો તમને જણાવીએ કે તે એવું થઇ શકતું નથી. હકીકત માં રોજ ચા-કોફી અને કેટલાય પીવાના પદાર્થો ના ઉપયોગ થી દાત નો રંગ પીળો પાડવા લાગે છે.મિત્રો તમને જણાવીએ એ તે જે કેટલીય મહેનત પછી પણ સાફ નથી થતા.અને તે એવામાં તમે કેળા ની છાલ નો ઉપયોગ કરીને તમારા દાત ચમકાવી શકો છો.વધુ માં જનાવીયે કે તે કેળા ની છાલ ની અંદર ના ભાગ ને તમારા દાત ઉપર થોડા સમય સુધી ધશો. મિત્રો તમને જણાવીએ કે તે પછી દાત ને ધોઈ લો. આવું અઠવાડિયામાં એકવાર કરશો તો તમારા દાત ની ચમક પાછી આવી જશે.મિત્રો આ છે દાત સાફ કરવા ના દાયદા

સ્કીન ને બનાવો મુલાયમ : મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે કેલા ની છાલ થી તો તમે સ્કીન ને પણ મુલાયમ કરી શકો છો, તમે જેટલા પણ મોંધા પ્રોડક્ટ નો ઉપયોગ કરો,મિત્રો તમને જણાવીએ કે તે સ્કીન ઉપર તમે ઈચ્છો તેટલી કોમળતા નહિ મળે. અને મેક-અપ પ્રોડક્ટ માં ધણું કેમિકલ ભેળસેળ હોય છે.મીત્ર્રો અમે અમે તો તમને જણાવીએ કે તે બહાર ના કેમિકલ વાળા ઉપયોગ કરવો જોઈએ નહિ, જે તમારા ચહેરા માટે બિલકુલ સારું નથી.મિત્રો તમને જણાવીએ કે તે એવા માં જયારે પણ કેળા ખાવામાં આવે તો તેની છાલ ફેકવી નહિ,વધુ માં જનાવીઉયે કે તે તમારા ચહેરા ઉપર 2 મિનીટ સુધી મસાઝ કરવો.મિત્રો તે બાદ તેમે ત્યાર પછી ચહેરો ધોઈ લેવો.વધુ માં જણાવીએ કે તે તમારો ચહેરો બિલકુલ મખમલી થઇ જશે. કેળાની છાલ લોહી ને સાફ કરે છે. સાથે તે કબજિયાત પણ દૂર  કરે છે. તેની સાથે જ ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે..

વાળ બનશે નરમ અને મજબુત : મિત્રો તમને જણાવીએ કે તે જો કેળાની છાલ તમારા ચહેરા ઉપર નિખાર અને કોમળતા લાવી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે તો પછી તમારા વાળ માટે પણ સારી છે.વધુ માં જણાવીએ કે તે કેળા ની છાલ ને તમે હેર-માસ્ક ની જેમ પણ ઉપયોગ કરી શકો છો.મિત્રો તમને જણાવીએ કે તે કેળા ની છાલ વાળ ને નરમ બનાવે છે અને સાથે જ ચમક પણ લાવે છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.