સગાઇ ટુટી ગયા બાદ કીંજલ દવે નુ ધમાકેદાર કમબેક ! એવી ધુમ મચાવી કે તસવીરો જોઈ ફેન થઈ જશો…
હાલમાં સોશિયલ મીડિયામાં કિંજલ દવેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપણે જાણીએ છે કે કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ આ સમાચાર ગુજરાત ભરમાં ફેલાયા હતા અને 5 વર્ષના સંબંધનો અંત આવ્યા બાદ ચાહકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી પરંતુ ખરેખર કિંજલ દવેના ચહેરા પર આ દુઃખ વર્તાયું ન હતું.
સગાઈ તૂટ્યા બાદ સૌથી પહેલા પાવાગઢમાં મહાકાલીમાંના દર્શન કરવા પહોંચી હતી. કિંજલ દવે પહેલીવાર જ્યારે જાહેરમાં આવી હતી ત્યારે સૌ કોઈ ચાહકો પણ ખુશ થઈ ગયા હતાં. ફરી એકવાર કિંજલ દવે એ એવા ફોટોઝ પોસ્ટ કર્યા છે કે ચાહક ગણો ખુશ થઈ ગયા છે. ખરેખર આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિંજલ દવેના ચહેરા પરનું નિખાર ખૂબ જ વધી ગયું છે.
સગાઈ તૂટ્યા બાદ પણ કિંજલ દવેએ પોતાના દરેક કાર્યક્રમમાં હાજરી આપી હતી અમે પોતાના દરેક કાર્યક્રમમાં તેમના ચહેરા પર પોતાની સગાઈ તૂટવાનું દુઃખ વ્યક્ત થવા નહોતું દીધું.
ખરેખર કિંજલ દવેના જીવન પરથી દરેક યુવતીએ શીખવું જોઈએ કે જીવમમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ આવે તો પણ તેનો સામનો હસતા મોઢે કરવો જોઈએ.
હાલમાં જ મુંબઈના દોમવલી ખાતે તારીખ 1 અને 2 ના રોજ ગ્રેટ ગરબા નાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ગરબા નાઇટ્સમાં કિંજલ દવેનો દમદાર લુક જોવા મળ્યો હતો.
તમે જોઈ શકશો કે કિંજલ દવે એ કેસરિયા રંગનો બાંધણી લહેગો પહેર્યો હતો તેમજ ક્રીમ કલરનું મેચિંગ બ્લાઉઝમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ તસવીરો ખૂબ જ મનમોહક છે.