કમા એ એક કાર્યક્રમમાં સૂટ અને ચશ્મા પહેરીને રેન્જ રોવર કારમાં પાડી ગજબ એન્ટ્રી…, કમાભાઈ ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા… જુઓ કમાભાઈ ની એન્ટ્રી નો વિડીયો..
આપણે આજે દેશના વિદેશની અંદર રાતો રાત ફેમસ થઈ ચૂકેલા કમાભાઇની રોયલ એન્ટ્રી વિશે વાત કરવાના છીએ તેમજ કમાભાઈ એટલે કે ઈશ્વરનું પરમ અંશ ગણી શકાય તેમ જ ગુજરાતના ખૂબ જ જાણીતા એવા કિર્તીદાન ગઢવી ના કારણે કમાભાઈ ગુજરાત રાજ્યની અંદર પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ વધારે પ્રખ્યાત બની ચૂક્યા છે
ત્યારે આજે અમે તમને સોશિયલ મીડિયાની અંદર કમાભાઈના અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે તેમજ સોશિયલ મીડિયાની અંદર તમામ એક રોયલ એન્ટ્રી નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે તેમજ આ વીડિયોની અંદર કમાભાઇની રોયલ એન્ટ્રી જોઈ શકાય છે અને કમાભાઇને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો ઓળખે છે
હવે ગુજરાતના મોટાભાગના ડાયરાની અંદર કમાભાઇની હાજરી પ્રખ્યાત બની ગઈ છે અને કમાભાઇની વાત કરવામાં આવે તો કમાભાઈ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના અંદર આવેલા સંત શ્રી વજાભગતના રામરોટી આશ્રમની અંદર રહે છે અને મિત્રો નસીબ એટલે કે તમારા ભાઈના જ કહેવાય હો
કિર્તીદાન ગઢવીના એક ડાયરાની અંદર કમાભાઈ કિર્તીદાન ગઢવી ના સહકારથી રાતોરાત ખૂબ વધારે પ્રખ્યાત બની ગયા હતા અને ત્યાર પછી સોશિયલ મીડિયાની અંદર કમાભાઈ ચારે બાજુ છવાઈ ગયા હતા અને જુઓ તો મોઢા ઉપર કમાભાઈ નું નામ આવતું હોય છે અને અત્યારે કમાભાઇની રોયલ એન્ટ્રી ના પણ ઘણા બધા વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે
કમાભાઈ એટલે કે એક કાર્યક્રમની અંદર પોતાની હાજરી આપવા માટે પહોંચીયા હતા અને આ કાર્યક્રમની અંદર કમાભાઈ રેન્જ રોવર ગાડી ની અંદર તૈયાર થઈને કાળા ચશ્મા લગાવી એન્ટ્રી મારે છે કે જાણે દેશના વડાપ્રધાન હોય તેમ જ કમાભાઈ ને જોવા માટે મોટી સંખ્યામાં પણ લોકો આવી રહ્યા છે
વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે કમાભાઈ રેન્જ રોવર ગાડી ની અંદર શૂટ અને કાળા ચશ્મા પહેરીને જોરદાર એન્ટ્રી કરે છે અને લોકો પણ મોટી સંખ્યામાં આવે છે તેમજ ભાઈ જાણે સેલિબ્રિટી હોય તેવી રીતે તેની જોરદાર રીતે સ્ટાઇલ મળે છે તેમજ આ વિડીયો ખૂબ જ જૂનો છે પરંતુ લોકોના સાથ સહકારના કારણે પરિવાર મુકવામાં આવ્યો છે