ભાઈ ભાઈ આખરે કમાનુ ફાઈનલ થઈ ગયું ?? જાણો ક્યા મહિના મા.લગ્ન છે ??? જુઓ વિડીઓ
હાલમાં જયારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં કમાના લગ્ન ક્યારે થવાનો છે તે અંગેનો વીડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક ગાયક કલાકાર દ્વારા જાહેરમાં કમાભાઈના લગ્ન અંગે જાહેરાત કરવામાં આવી છે. ખરેખર આ આ વિડીયો અંગે ચારોતરફ ચર્ચાઓ થઈ રહી છે અને એક આશ્ચયની વાત પણ છે કે શું ખરેખર કમાભાઈના લગ્ન છે?
આ વિડીયો અંગે હકીકત શું છે તે પણ અમે આપને જણાવીશું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો દ્વારા તમે જોઈ શકો છો કે, એક કલાકાર કહે છે કમાભાઈનું ગોઠવાય ગયું છે અને 5 મહિના પછી કમાભાઈના લગ્ન છે અને કમાભાઈ ભાઈ માટે અમે ગોધરાથી નક્કી કરી આવ્યા છીએ. હકીકતમાં આ તમામ વાત માત્ર મજાકમાં કરવામાં આવી છે. હકીકતમાં કોઈપણ જગ્યાએ કમાના લગ્ન થવાના નથી પરંતુ જાહેરમાં માત્ર કમા સાથે મજાક મસ્તી કરવામાં આવી છે.
આપણે જાણીએ છે કે કોઠારીયામાં યોજાયેલ ડાયરામાં કમાભાઈએ કિર્તીદાન ગઢવીની હાજરીમાં રસિયો રૂપાળો રંગ રેલીયો ગીત પર ડાન્સ કર્યો હતો અને કિર્તીદાન ગઢવીએ 2000ની નોટ આપીને કમાનું સન્માન કર્યું હતું બસ ત્યાર પછી તો ગુજરાતના ડાયરા કમા વિના સૂના લાગે છે. આજે જે પણ જગ્યા એ ડાયરા યોજાય છે, ત્યાં કમાની હાજરી અચૂકપણે હોય છે.
આ વાયરલ થયેલ જે વિડીયો છે તેમાં પણ કમાભાઈ એ ડાયરામાં મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી અને એ દરમિયાન જ એક કલાકારે કમાની મજાક મસ્તી કરવામાં આવે કહ્યું કે કમાભાઈના 5 મહિના પછી લગ્ન છે અને ગોંધરરામાં નક્કી કર્યું છે.
ખરેખર આ સાંભળીને સૌ કોઈ હસવા લાગે છે અને વિડીયોમાં પણ જોઈ શકો છો કે જ્યારે કલાકાર આવી ખોટી વાત કરે છે, ત્યારે કમોં પણ ઈશારા કરે છે કે આ વાત રેવા દો અને ખ્યાતનામકલાકારોએ પૂછેલું કમાને કે તારે લગ્ન કરવા છે તો કમાનો એક જ જવાબ હોય છે કે લગ્ન કરીએ તો કામે જવું પડે એટલે મારે લગ્ન નથી કરવા,” ઝુકેગા નહીં સાલા ” ટૂંકમાં કમાના લગ્નની વાત માત્ર મજાક છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) March 25, 2023