પહેલીવાર જિમમાં કસરત કરવા પહોંચ્યો, ગુજરાત નો લોકલાડીલો કમો, જીમની અંદર કમા એ કરી એવી એવી કસરત કે… જુઓ કમાનો આ નવો વીડિયો….
કમાભાઈ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશ માં ખુબ જ જાણીતા બની ગયા છે, સૌરાષ્ટ્રના કોઠારિયા ગામનો આ રહેવાસી રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. કમાભાઈનું નૃત્ય પ્રદર્શન હવે ગુજરાતના તમામ કલાકારો માટે અનિવાર્ય છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લાખો લોકો તેને જોઈ રહ્યા છે.
કમાભાઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ વિશેષ ઓળખ મળી છે. એક કાર્યક્રમમાં કમાભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં વાત કરી અને ખૂબ જ આકર્ષણ જમાવ્યું. તેણે ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું પણ શરૂ કર્યું છે અને એક જિમમાં કસરત કરતા વીડિયોમાં પણ દેખાયો છે, જેણે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવી છે.
કમો કોઠારિયા નામથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વીડિયોને 42,000થી વધુ લાઈક્સ અને એક મિલિયન વ્યૂઝ મળ્યા છે. લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને કેટલાક તો એવું પણ વિચારે છે કે કમાભાઈ ગુજરાતી ફિલ્મોમાં હીરો બની શકે છે.
View this post on Instagram
વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે એક વ્યક્તિ કમા ને કસરત કરતા શીખવાડી રહ્યા છે અને ક્યારેક આમાં પોતાની જ અલગ એક મસ્ત મસ્તીમાં હોય છે અને કસરત કરી રહ્યો છે તેમજ કમાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ધૂમ મચાવી રહ્યો છે તેમ જ આ વિડીયો instagram ઉપર કમો કોઠારીયા નામથી શેર કરવામાં આવ્યો છે.
તમને આ જણાવી દઈએ કે 42000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે અને આ ઉપરાંત એક મિલિયન જેટલા લોકોએ આ વીડિયોને જોઈ ચૂક્યા છે તેમજ કોમેન્ટ બોક્સ ની અંદર લોકો પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને કેટલાક લોકો કહી રહ્યા છે ગુજરાતી ફિલ્મ હીરો પણ બની શકે છે