ગુજરાતના આ નાનકડા ગામમાં આવેલું છે આપણા પ્રિય કમાભાઈ નું ઘર, પહેલીવાર જુઓ કમાભાઈ ના ઘરના ફોટાઓ….
મિત્રો જ્યારે જ્યારે પણ માણસને કોઈ સારા માણસનો સંગત થઈ જાય છે ત્યારે તેમની અંદર બુદ્ધિનો આપોઆપ સંચય થઈ જાય છે અને માણસને સાચા સાથીની જરૂર હોય છે. માણસને સાચા સાથીની જરૂર હોય છે અને આપણી સૌ કોઈ લોકોની સામે કોઠારીયા ના કમા નું ઉદાહરણ સામે છે. વાસ્તવ અને ગુજરાત રાજ્યની અંદર ચર્ચામાં એક જ નામ આવેલું હતું તે છે કમો.
જોવા માટે મિત્રો કિર્તીદાન ગઢવીએ એક કોઠારીયા ગામની અંદર ખૂબ જ ભવ્ય આયોજન થયું હતું અને તેની અંદર કમો ત્યાં હાજરી આપવા માટે આવ્યો હતો તેમ જ કિર્તીદાન ગઢવીએ કમાનો ખૂબ જ અભિવાદન કર્યું હતું અને ત્યારથી કમો રાતોરાત ખૂબ જ વધારે પ્રખ્યાત બની ગયો છે. આજે આપણે જાણીશું કે કમાનુ ઘર કેવું છે અને તેના માતા પિતા એ કીર્તિદાન ગઢવી વિશે શું નિવેદન આપ્યું છે
આપણે સૌ કોઈ લોકો જાણીશું કે કમો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા વઢવાણ તાલુકાના પંખી કોઠારીયા ગામનું વતની છે તેમજ આ ગામની અંદર આવેલા સંત શ્રી વજાભગતના રામ રોટી આશ્રમ ની અંદર રહે છે.
તાજેતરમાં જ તમને જણાવી દઈએ કે પરમ પૂજ્ય વજા ભગતની પુણ્યતિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યની અંદર તેમજ વિદેશમાં પણ પ્રખ્યાત એવા કિર્તીદાન ગઢવી ના ડાયરા નું આયોજન થયું હતું અને નાનપણથી જ માનસિક રીતે ખૂબ જ અસ્થિર હોવાથી તે આખો દિવસ રામરોટી આશ્રમની અંદર રહેતો હતો અને આનંદ કિલ્લોલ કરતો હતો.
જ્યારે આશ્રમની આયોજન થયેલા ડાયરાની અંદર ડાન્સ કર્યો હતો ત્યારે વિડિયો તેનો ખૂબ વધારે વાયરલ થયો હતો તેમજ કમો રાતોરાત સેલિબ્રિટી બની ગયો હતો અને ખાસ કરીને મોરારીબાપુ ની બાળવાર્તા હોય કે રામામંડળ હોય અથવા તો રામધૂન હોય ત્યારે કમાવાની હાજરી ફરજિયાત બની ગઈ હતી
કમો અને કિર્તીદાન ગઢવી એકબીજાને ગળે લગાડે છે અને કિર્તીદાન ગઢવી ના ડાયરા ની અંદર 2000 ની નોટોની સાથે કમાનો સ્વાગત કરે છે તેમજ પછી કમો કહે છે કે તેની નિખાલસતા અને સ્વભાવને કારણે લોકો આજના સમયની અંદર કમાણીએ ખૂબ જ વધારે પસંદ કરી રહ્યો છે. ચાલો અમે તમને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આવેલું હતું તેની અંદર કમાણા માતા પિતા એ કિર્તીદાન ગઢવી વિશે શું જણાવ્યું હતું અને તમારી માનસિક અવસ્થાને કારણે ઘરમાં રહેતો નથી તેમ જ કમાનું ઘર પણ વૈભવી અને ભવ્ય નથી
કમાભાઈ ના પિતાએ પણ લોકોને તેમની લાગણીઓથી વાકેફ કર્યા છે અને પિતાએ મીડિયાની સમક્ષ એવું જણાવ્યું હતું કે કિર્તીદાન ગઢવીએ જ્યારથી તેનો હાથ પકડ્યો છે ત્યારે કમાણી સ્થિતિ ખૂબ જ સારી છે અને મગજ પણ પહેલા કરતા વધારે કામ કરવા લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે
કિર્તીદાન ગઢવીના અમે ખૂબ જ લાભકારી છે અને વાસ્તવમાં પણ આજે જે કમો છે તે કિર્તીદાન ગઢવી ના કારણે છે અને તેથી કહી શકાય છે કે તમારા નસીબના દરવાજા ગમે ત્યારે ખુલી શકે છે તેમ જ સમયે પણ ઇન્ટરવ્યૂ ની અંદર કહ્યું હતું કે કોઠારા ગામની અંદરથી ચૂંટણી લડવા માંગે છે અને લગ્ન કરવા માગતો નથી. તેમજ લગ્ન કરશે તો તેને નોકરી પર જરૂર પડશે તેવું પણ જણાવ્યું હતું