ભગવાન વિષ્ણુ : કળીયુગમાં ભગવાન વિષ્ણુની લીલા, ૨૪૦ ટાયરવાળા ટ્રકનો મૂર્તિ સામે નીકળ્યો દમ…..
ભગવાન વિષ્ણુ : આખરે એવું શું કારણ છે કે આ મૂર્તિને બેંગ્લોર લાવીને મંદિર નિર્માણનું કામ હજુ સુધી પૂરું કરી શકાયું નથી. આ છે મૂર્તિની ખાસિયત : ભગવાન વિષ્ણુ ની આ મૂર્તિ માં એના 11 અવતારો ને બતાવવામાં આવ્યા છે.
ભગવાન વિષ્ણુ : સાથે જ આ મૂર્તિ માં શ્રીહરિ ની ૨૨ ભુજાઓ છે. શ્રીહરિ ની સાથે એના પ્રિય શેષનાગજી આ મૂર્તિ માં સાત માથા ના ભવ્ય આભામંડળ ની સાથે મોજુદ છે. આ મૂર્તિ નું નિર્માણ સરકાર અથવા કોઈ સંસ્થા દ્વારા નથી કરાવ્યું
પરંતુ એક રીટાયર સરકારી ડોક્ટર એ ભગવાન વિષ્ણુ ના આ સ્વરૂપ ને સ્થાપિત કરવા માટે એમનું સપનું પૂરું કરવા માટે ૫ વર્ષ અઢળક પ્રયાસ કર્યો છે. વજન એ મુખ્ય કારણ છે: પથ્થરની શીલા પર ભગવાન વિષ્ણુ ની આ મૂર્તિ ૬૪ ફૂટ લાંબી છે.
એનો વજન ૩૦૦ ટન છે. આ કારણે આ મૂર્તિ ને બીજી જગ્યા પર લઇ જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.હવે પ્રશાશન આ મૂર્તિ ને ૨૪૦ ટાયર વાળા ટ્રક દ્વારા તીરુવન્નમલઈ થી બેંગ્લોર મોકલાઈ રહી છે. પરંતુ આની યાત્રા એટલી આસન નહિ થાય.
શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે
હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. વેદ, પુરાણ અને તેમના સ્તોત્રોમાં તમામ દેવી-દેવતાઓ અને તેમના કાર્યો, ચમત્કારો, ઉદ્ભવનો વિગતવાર ઉલ્લેખ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના તમામ અવતારોનો પણ ઉલ્લેખ છે. પરંતુ આટલા શાસ્ત્રો, પુરાણો વાંચ્યા પછી, આપણે ક્યારેય વિચાર્યું નથી કે ભગવાન વિષ્ણુના નામ પહેલાં ‘શ્રી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, તેમના અવતારોના નામની આગળ ‘શ્રી’ પણ વપરાય છે. જેમ કે શ્રી હરિ, શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે. મનમાં પ્રશ્ન થાય છે કે આવું કેમ? તો ચાલો જણાવી દઈએ કે આવું એટલા માટે થાય છે કારણ કે મહાલક્ષ્મી તેમની સાથે રહે છે.
અત્યારે લેશે આટલા દિવસ : ૨૪૦ ટાયરો વાળા ટ્રક પર સવાર થઈને પણ આ મૂર્તિ બેંગ્લોર પહોંચવા માં લગભગ ૫૦ દિવસ લેશે. આ કહેવું છે તિરુવન્નમલઈ ના કલેકટર કે.એસ. કંદસામી નું.કંદ]સામી ને સરકાર ની તરફથી આ કામ પુરા કરવા માટે નોડલ અધિકારી ને જીમ્મેદારી સોપાઈગઈ છે.
આ પણ વાંચો : Vastu Shashtra :તુલસીજી સાથે રાખી શકો આ છોડ, વાસ્તુશાસ્ત્ર અનુસાર નેગેટિવ એનર્જી હટશે..
ત્રણ દિવસમાં અમુક મીટર ખસી: મુંબઈ સ્થિત ફર્મ લોજીસ્ટીક રેશમા સિંહ ગ્રુપ ના ૩૦ સભ્યો ની ટીમ આ મૂર્તિ ને હટાવવા નું કામ કરી રહ્યા છે.જ્યાં આ મૂર્તિ નું નિર્માણ થયું છે, એ વિસ્તાર માં માટી જ માટી છે, જે કારણે આટલા વજન ની સાથે આગળ વધવામાં મુશ્કેલી આવી રહી છે
અને હાલ માં થયેલા વરસાદ થી આ કામ ને ટીમ માટે ખુબ વધારે મુશ્કેલી પડી ગઈ છે. પ્રથમ ત્રણ દિવસમાં, આ મૂર્તિ થોડી મીટર સુધી પહોંચી શકી. આ ખુબ જ મુશ્કિલ છે: આ મૂર્તિ ને મુખ્ય રોડ સુધી લાવવા માં ૫૦૦ મીટર લાંબો કીચડ ભરેલો રસ્તો નક્કી કર્યો છે.
પછી થેલ્લર-દેસુર રોડ પર પહોંચ્યા પછી આગળ વધવામાં મુશ્કેલી નહિ આવે. રોડ પર પહોંચ્યા પછી જલ્દી નેશનલ હાઇવે ૭૭ પર આ ટ્રક આવી જશે અને અહીંથી પછી બેંગ્લોર ની સફર નક્કી થશે.
more article : Ram Mandir : રામ મંદિર અયોધ્યામાં આજે પણ ભક્તોની ભીડ, હવે આ સમયે રામલલાના દર્શન કરો; આ નવું અપડેટ છે