યુવક હોટલમાં ભોજન કરતો હતો ત્યારે અચાનક કાબર આવી અને યુવકની ડીશમાંથી ખાવા લાગી…, જુઓ આ સુંદર વિડિયો….
આજના સમયની વાત કરવામાં આવે તો instagram ની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ખાસ વાત તો એ છે કે દિવસને દિવસે ઇન્સ્ટાગ્રામની ઉપર લોકો અલગ અલગ પ્રકારના વિડીયો પણ મુકતા હોય છે અને અલગ અલગ રીતે પોતાની પ્રતિભા ને જમાવવાની પણ કોશિશ કરતા હોય છે તેમજ લોકો એકદમ અલગ રીતે વાયરલ થઇ રહ્યા છે. આ લોકો દુનિયાની સામે બિલકુલ અચકાતા નથી
મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકોએ પક્ષીઓને દાણા જાણતા તો જોયું હશે તેમજ આશ્ચર્યચકિત તો એ વાત છે કે જ્યાં એક વ્યક્તિ તેનો ખોરાક ખાઈ રહ્યો છે અને ત્યાં અચાનક જ એક ચકલી આવી રહી છે અને તે યુવક ની દેશની અંદર ખોરાક હોવાને કારણે થાળીમાંથી એ કાબર ચણવાનું શરૂ કરે છે અને આ ખૂબ જ વધારે સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે
મિત્રો આપણે સૌ કોઈ લોકોએ પક્ષીઓને અનાજ ચણતા જોયા હશે અને પક્ષીઓને ખાવા માટે તેમજ છત ઉપર અનાજ નાખવામાં આવે છે અને ત્યાં કોઈ હાજર ન હોય ત્યાં સુધી અનાજ ચણે છે અને શું તમે ક્યારેય કોઈની થાળીમાંથી અથવા તો કોઈ પક્ષી માણસની સાથે જમતા જોયું છે ખરું તેમ જ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો આપણા સૌ કોઈ લોકોની અંદરથી મોટાભાગના લોકોએ હંમેશા ઘરની છત ઉપર અથવા તો અલગ અલગ જગ્યા ઉપર પક્ષીઓને જાણતા જોયા હશે પરંતુ શકે છે કે જ્યાં એક વ્યક્તિ તેનો ખોરાક ખાઈ રહ્યો છે અને પછી તે બે પક્ષી ત્યાં આવે છે અને તેની સાથે થાળીની અંદર ખોરાક લેવાનું શરૂ કરે છે તેમજ આ એક ખૂબ જ વધારે ભાવાત્મક વિડિયો છે
View this post on Instagram
મિત્રો આજે એના સમયની અંદર ઇન્ટરનેટ ઉપર અલગ અલગ પ્રકારના દિવસે ઇન્ટરનેટ ઉપર પક્ષીઓના વિડીયો ખૂબ જ વધારે વાયદો થઈ રહ્યા છે અને વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણા સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે પક્ષી ખૂબ જ આનંદની સાથે ખાઈ રહ્યો છે અને ત્યાં સુધીમાં 2.5 લાખ થી પણ વધારે લોકો આ વીડિયોને પસંદ કરી ચૂક્યા છે તેમજ instagram ઉપર વિડિયો શેર કર્યો છે