Jyotish Shashtra : હથેળીમાં આ રેખા હશે તો નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ

Jyotish Shashtra : હથેળીમાં આ રેખા હશે તો નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ

Jyotish Shashtra અનુસાર, જો તમારા હાથમાં શનિ રેખા હોય તો તમે નાની ઉંમરમાં જ દરેક વૈભવ મેળવી લો છો. તેનાથી જાતકનું જીવન રાજકુમારની જેમ પસાર થાય છે. Jyotish  કુંડળી આધારે અને હાથની રેખાઓ આધારે પણ જોવામાં આવે છે. શનિનું મહત્ત્વ જેમ કુંડળીના જ્યોતિષમાં હોય છે તેમ હસ્ત રેખા આધારિત જ્યોતિષમાં હોય છે. જો હાથની રેખામાં શનિ શુભ સ્થિતિમાં હોય તો જાતકનું જીવન સુખ અને સમૃદ્ધિ વચ્ચે પસાર થાય છે. હથેળીમાં શનિની રેખા હોય તો તે વ્યક્તિ 40ની ઉંમર સુધી જીવનની દરેક સુવિધા મેળવી લે છે.

આ પણ વાંચો : Garuda Purana : પિતૃઓના આશીર્વાદથી બનવું હોય ધનવાન તો ગરુડ પુરાણની આ 5 વાતનું રાખો ધ્યાન

Jyotish Shashtra, કુંડળી આધારે

શનિની રેખા પ્રબળ હોય તો તે વ્યક્તિ નાની ઉંમરમાં જ સફળતા પ્રાપ્ત કરી લે છે. આવો જાણીએ કે શનિની રેખા હાથમાં ક્યાં હોય છે અને તેનાથી શું લાભ થાય છે.

ક્યાં હોય છે શનિની રેખા

Jyotish Shashtra : શનિની રેખાને ભાગ્યની રેખા પણ કેહવાય છે. આ રેખા હાથના મધ્ય ભાગમાંથી શરૂ થઈને શનિ પર્વત સુધી જતી રેખાને શનિ રેખા કેહવાય છે. શનિ પર્વત હથેળીમાં મધ્ય આંગળીની નીચે હોય છે. હાથમાં ઘાટ્ટી, સ્પષ્ટ શનિ રેખા હોવી તે શુભ માનવામાં આવે છે.

શનિની રેખાથી ખુલી જાય છે નસીબના દ્વાર

Jyotish Shashtra : જે લોકોના હાથમાં શનિ રેખા હોય તેમને દુનિયાના તમામ સુખ સુવિધા મળે છે. ઓછી મહેનતે પણ આ લોકોને વધુ સફળતા મળે છે. હથેળીમાં શનિ રેખા હોય તો સરકારી નોકરી મળી શકે છે. જેમાં ઉચ્ચ અધિકારી પણ બની શકે છે. જેના હાથમાં શનિની રેખા હોય છે તે 35 વર્ષની ઉંમરમાં જ જીવનના તમામ વૈભવ મેળવી લે છે. આ લોકો પર શનિ દેવની કૃપા હંમેશા બની રહે છે જેના હાથમાં શનિ રેખા હોય તેમની લવ લાઇફ પણ સફળ રહે છે. તેમને સાચો પ્રેમ મળે છે.

more article : Pension : પીએફ કર્મચારીઓને લાગી ગઈ લોટરી હવે દર મહિને મળશે મોટું પેન્શન…..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *