Jyotish Shashtra : તમારી હથેળીમાં હશે આ રેખાઓ તો તમને કરોડપતિ બનતાં કોઈ નહીં રોકી શકે, ચેક કરી લેજો

Jyotish Shashtra : તમારી હથેળીમાં હશે આ રેખાઓ તો તમને કરોડપતિ બનતાં કોઈ નહીં રોકી શકે, ચેક કરી લેજો

Jyotish Shashtra : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથ પરની રેખાઓ જોઈને લોકોના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ અને આર્થિક સ્થિતિ વગેરે વિશે ઘણું બધું જાણી શકાય છે. હથેળી પરની રેખાઓની સાથે-સાથે કેટલાક એવા સંકેત પણ હોય છે જે વ્યક્તિના ભાગ્યશાળી હોવા તરફ ઈશારો કરે છે. આવો જાણીએ આ પ્રતીકો વિશે.

Table of Contents

ત્રિશૂળ

Jyotish Shashtra : હથેળીમાં ત્રિશુલનું પ્રતીક હોવું ખૂબ જ શુભ છે. જેની હથેળી પર આ નિશાન હોય છે, તે પુરુષોના જીવનમાં શુભ ફળ મળે છે. જણાવી દઈએ કે જો આ નિશાન મંગળ પર્વત પર હોય તો વ્યક્તિને ધન અને પ્રતિષ્ઠા મળે છે.

ધ્વજ

Jyotish Shashtra : જો કોઈ વ્યક્તિની હથેળી પર ધ્વજનું નિશાન હોય તો તે જીવનમાં ઉચ્ચ પદ પર પહોંચે છે. આવા લોકોને સમાજમાં સન્માન મળે છે. જો આ પ્રતીક ભાગ્ય રેખાની નજીક હોય તો તેની અસર વધુ વધે છે.

આ પણ વાંચો : Health Tips : હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું છે અંતર ? જાણો બંનેના લક્ષણો અને બચાવની રીત..

માછલી

જો હથેળી પર મથલીનું ચિહ્ન હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલાક લોકોની હથેળી પર કેતુ અથવા ચંદ્ર પર્વત ઉપર માછલીનું નિશાન હોય છે. બીજી તરફ જો આ નિશાન કાંડા પર હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી છે.

સ્વસ્તિક

Jyotish Shashtra : શાસ્ત્રોમાં સ્વસ્તિકને શુભ પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું છે. હસ્તરેખાશાસ્ત્રમાં પણ તેને શુભ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિની હથેળી પર સ્વસ્તિક ચિન્હ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકો ધનવાન બને છે અને દુનિયામાં ઘણું માન-સન્માન મેળવે છે.

કમળ

Jyotish Shashtra અનુસાર કમળનું પ્રતીક પણ સ્વસ્તિકની જેમ જ શુભ માનવામાં આવે છે. હથેળી પર આ નિશાન હોવું વિષ્ણુ યોગ કહેવાય છે. જેની હથેળી પર આ નિશાન હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ તેમના પર રહે છે. આવા લોકો નેતૃત્વ કરવામાં માહિર હોય છે. એટલું જ નહીં તેઓ આર્થિક રીતે પણ ખૂબ સક્ષમ હોય છે.

વૃક્ષ

Jyotish Shashtra : જો કોઈ વ્યક્તિની હથેળીમાં વૃક્ષનું પ્રતીક બનેલું હોય તો તે શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પર્વત કે રેખા પર આ નિશાની હોય છે તે તેની અસરને વધારે છે.

more article : Vastu Tips : ઘરમાં રાખેલી આ વસ્તુઓની ખોટી દિશા નુકસાન અને સાચી કરાવશો ફાયદો…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *