Jyotish Shashtra : ઘરમાં રોજ થઈ રહ્યા છે ઝઘડા? ગૃહકલેશ પાછળ વાસ્તુ દોષ હોઈ શકે કારણ, આજે જ શરૂ કરો આ કામ..

Jyotish Shashtra : ઘરમાં રોજ થઈ રહ્યા છે ઝઘડા? ગૃહકલેશ પાછળ વાસ્તુ દોષ હોઈ શકે કારણ, આજે જ શરૂ કરો આ કામ..

Jyotish Shashtra : જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. વારંવાર લડાઈ ઝઘડા ના થાય તે માટે નિયમિતરૂપે આ કામ જરૂરથી કરવું જોઈએ.

ઘરમાં પણ વારંવાર લડાઈ ઝઘડા થવાનું કારણ

Jyotish Shashtra
Jyotish Shashtra

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરો આ ઉપાય પળવારમાં દૂર થઈ જશે તમારી પરેશાની

Jyotish Shashtra : જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિની પરેશાની પળવારમાં દૂર થઈ શકે છે. જો તમારા ઘરમાં પણ વારંવાર લડાઈ ઝઘડા થઈ રહ્યા છે અને તેમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો આ ઉપાય તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષના કારણે ઘરમાં લડાઈ અને ઝઘડા થાય છે. વારંવાર લડાઈ ઝઘડા ના થાય તે માટે નિયમિતરૂપે આ કામ જરૂરથી કરવું જોઈએ.

Jyotish Shashtra : શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાને શંખ ખૂબ જ પસંદ છે. ભગવાન વિષ્ણુના હાથમાં શંખ હોય છે. હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન શંખ વગાડવો શુભ માનવામાં આવે છે. ઘરમાં શંખ રાખવાથી ચમત્કારિક ફાયદા થઈ શકે છે. જે ઘરમાં પૂજા કર્યા પછી નિયમિતરૂપે શંખ વગાડવામાં આવે ત્યાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. ઘરમાં શંખ રાખવાથી શુ લાભ થઈ શકે છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Neelkanth Dham : નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા1008 ફૂટનો ફૂલોનો હાર ગુંબજને ચઢાવવામાં આવ્યો, જુઓ વીડિયો..

ઘરમાં શંખ રાખવાના ફાયદા

Jyotish Shashtra
Jyotish Shashtra

આર્થિક પરેશાનીથી છુટકારો

લક્ષ્મી માતાનો અભિષેક

Jyotish Shashtra
Jyotish Shashtra

Jyotish Shashtra : આર્થિક સમસ્યાથી રાહત મેળવવા માટે દર શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરો અને શંખ વગાડો. જેથી ઘરમાં બરકત આવે છે અને ધનનું આગમન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. શંખ વગાડવાથી વાસ્તુદોષ દૂર થાયછે. વિધિ વિધાન સાથે શંખની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે.

શંખમાં પાણી ભરીને સેવન કરો

Jyotish Shashtra
Jyotish Shashtra

Jyotish Shashtra : ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે, ગૃહ કલેશથી છુટકારો મેળવવા માટે શંખમાં જળ ભરો. હવે આ જળ આખા ઘરમાં છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શંખમાં જળ ભરીને લક્ષ્મી માતાનો અભિષેક કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે.

Jyotish Shashtra : આરોગ્ય નિષ્ણાંતો અનુસાર અસ્થમાના દર્દીઓ ડૉકટરની સલાહ અનુસાર દરરોજ શંખ વગાડે તો તેમને વિશેષ લાભ થાય છે. હાડકાંમાં દુખાવો તથા અન્ય કોઈ સમસ્યા હોય તો શંખમાં પાણી ભરીને તે પાણીનું સેવન કરવાથી રાહત મળે છે. આ પાણીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ હોય છે, જેથી હાડકાં મજબૂત થાય છે.

પાણીનું ટપકવું

Jyotish Shashtra
Jyotish Shashtra

Jyotish Shashtra : જો ઘરમાં ક્યાંય પણ પાણી ટપકવાની સમસ્યા હોય તો આ એક મોટો વાસ્તુ દોષ છે. પાણી લીક થવાને કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે અને તેને દૂર કરવા માટે જ્યાંથી પાણી ટપકતું હોય તે વસ્તુઓને ઠીક કરો.

ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ સાધનો

Jyotish Shashtra : જો ઘરમાં ખરાબ બલ્બ અથવા લાઇટ હોય તો તે પણ વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. તે જ સમયે, ઘરના ખૂણામાં અંધારું હોવું યોગ્ય માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે જો ઘરમાં ખરાબ ઈલેક્ટ્રીકલ ઉપકરણો હોય તો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થાય છે અને મતભેદનું વાતાવરણ પણ સર્જાય છે

more article : Vastu Shashtra : ઘરના પગથિયાં નીચે આ વસ્તુઓ મુક્તા હોય સાવધાન, પારિવારિક ભૂકંપના સંકેત, આર્થિક ફટકો પણ પડશે..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *