જીગ્નેશ દાદા કઈ રીતે બન્યા એક સફળ કથાકાર, જાણો તેમની સંઘર્ષથી સફળતા સુધીની કહાની…

જીગ્નેશ દાદા કઈ રીતે બન્યા એક સફળ કથાકાર, જાણો તેમની સંઘર્ષથી સફળતા સુધીની કહાની…

ગુજરાતના પ્રખ્યાત અને નામચીત કથા કારો વિષે દરેક લોકો જાણતા જ હસો.ત્યારે ગુજરાતની અંદર ખુબજ મોટું નામ ધરાવતા કથા કાર જીગ્નેશ દાદાને દરેક લોકો જાણતા જ હશે તેઓ દેશ વિદેશમાં તેમના મધુર સ્વરે ભાગવત સપ્તાહનું જ્ઞાન પીરસે છે.

ત્યારે તેમને ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દીધો હોય તેવું લાગુ રહ્યું છે જીગ્નેશ દાદાની કથા દરેક લોકો નિહારતાં હોય છે.જયારે તેમના અલગ અલગ સુવિચારો પણ મોબાઈલના માધ્યમથી જોવા મળતા હોય છે.

તેમને નાની ઉંમરમાં જ ગીત ગાવાનું શરુ કર્યું હતું.તેમને ભજન અને કીર્તન ગાવાનો ખુબજ મોટો શોખ છે.તેમનો જન્મ ૨૫ માર્ચ ૧૯૮૬ ના રોજ અમરેલી જિલ્લાના એક ગામમાં થયો હતો તેમના પિતાનું નામ શંકરભાઈ છે અને તેમની માતાનું નામ જયા બેન છે તેમને એક બહેન પણ છે.

ત્યારે આજે આપણે તેમના બાળપણ વિષે વાત કરવા જઇ રહ્યા છીએ.જીગ્નેશ દાદાના પરિવારની પરિસ્થિતિ ખુબજ નંબરી હતી.તેમને એરોનોટિકલનો અભ્યાસ પણ કર્યો છે પરંતુ તેમનો રસ ભજન અને કીર્તનમાં હોવાથી તેમને અભ્યાસમાં પણ ધ્યાન ન આપ્યું.

તેમને એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેશનલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.જીગ્નેશ દાદાએ સુરતની અંદર ઘણા બધા પ્રોગ્રામ કરી ચુક્યા છે.તે હાલ દરેક લોકોને ભાગવત સપ્તાહનું જ્ઞાન પીરસી રહ્યા છે.

લોકોના કહેવા મુજબ આજના યુવાનોને તેમને ભજન સાંભરતા કરી દીધા છે.તેમને તેમના જીવનની પહેલી કથા પોતાના ગામ કેરીયાચંડમાં ખુબજ નાની ઉંમરમાં શરૂવાત કરી હતી જીગ્નેશ દાદાનું ખૂબ જ ઓછા સમયમાં મોટી નામ બની ગયું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *