સ્ટેજ પરથી જીગ્નેશ કવિરાજ એ દેવાયતભાઈ ખવડ વિશે કહ્યું એવું કે…, હું જેલમાં મળવા ગયો ત્યારે…. જોવો આ લાઈવ વીડિયો…
મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાજકોટ શહેર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા લાંબા સમયથી ચર્ચા ની અંદર આવેલા લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ 72 દિવસ જેલમાં રહ્યા પછી ગઈકાલે તેઓએ પહેલી વખત ભાવનગર ની અંદર આની અંદર સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. મિત્રો ખાસ વાતો એ છે કે દેવાયતભાઈ ખવડ માતાજીના આરાધના સાથે પોતાના કલાની શરૂઆત કર્યા પછી સ્ટેજ ઉપર થી કહ્યું હતું કે આમ તો હું બોલીશ એનું આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે
મિત્રો ત્યારે દેવાયતભાઈ ખવડે કહ્યું હતું કે હું કોઈ વાયડા નહીં વાત કરીશ નહીં માત્ર વ્યવહારની જ વાત કરીશ પણ હા પહેલા પણ કહેતો હતો અને આજે પણ કહું છું કે ઝૂકુંગા નહીં સાલા. માત્ર એટલે જ નહીં એક કલાકથી પણ વધારે સમય સુધી દેવાયતભાઈ ખવડની ઉપર ડોલર અને રૂપિયાનો વરસાદ થયો હતો
મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર બીજો એક પણ ડાયરાનો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ ડાયરા ના વિડીયો ની અંદર જીગ્નેશ કવિરાજ દેવાયતભાઈ ખવડ વિશે વાતો કરતા નજરે ચડે છે કે, જીગ્નેશ કવિરાજ કહે છે કે, દેવાયતભાઈ જ્યારે જેલમાં હતા ત્યારે આ સ્ટેજની સાક્ષી કહું છું કે મને મને અંતરથી બહુ દુઃખ લાગ્યું સાહેબ. તેમની પાછળ હું જેલમાં જ્યારે મળવા ગયો ત્યારે મારી આંખમાં આંસુડા હતા.
જીગ્નેશ કવિરાજ એ વધુમાં જણાવ્યું હતું કે હું દેવાયતભાઇ ખવડને જેલમાં બીજી વખત મળવા પણ જઈ શકે નહોતો. જીગ્નેશ કવિરાજ એ વધુમાં જણાવ્યું હતું કે આ સ્ટેજની સાક્ષી કહું છું કે મને મારા પોતાના સગા ભાઈ કરતા દેવાયતભાઈ ખવડનું વધારે છે. અને મારો સગો ભાઈ કહુ તો પણ ઓછું પડે દેવાયતભાઈ ખવડ ને વધાવો તાળીઓથી યાર. મિત્રો આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જીગ્નેશ કવિરાજ અને દેવાયત ખવડ ની નીચે કેવો ગાઢ મૈત્રી ભર્યો સંબંધ રહ્યો છે.
ખાસ વાત તમને જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાની અંદર આવેલા પાલીતાણા ની અંદર આવેલા કમળાઈ માતાજીના મંદિર ખાતે તારીખ 5 તારીખના રોજ રવિવારના દિવસે કમળાઈ માતાજી હુતાશ ના પર્વ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદર કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી અને ઉદય ભાઈ તેમજ દેવાયત ખવડ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા
તમને જણાવી દઈએ કે લોક ગાયક કલાકાર એવા જીગ્નેશ કવિરાજ નો આ વિડીયો ભાવનગરમાં થયેલા ડાયરા ની પછીના વીડિયોનો હોઈ શકે છે તે મને અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે.