જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રના 200 વર્ષ પૂર્ણ, વિના મુલ્યે દરરોજ હજારો ભક્તો લે છે અહી ભોજન

0
255

મિત્રો તમને જણાવીએ કે તે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને અઆવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આપડે ગુજરાત ના લગભગ દરેક લોકો જલારામબાપા ને માનતા જ હશો, મિત્રો જલારામ બાપા નું એક અનેરું મહત્વ છે, તમને જણાવીએ કે તે આજે કે તે જલારામ બાપા એક ખુબ મહંત સંત હતા, વીરપુરના જલારામ બાપાનું મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.મિત્રો તમને જણાવીએ કે તે આવા મંદિરો ખુબ ઓછા છે, મિત્રો આ એવા મંદિરોમાંથી એક છે જ્યાં સદાવ્રત ચાલે છે. સદાવ્રત એટલે જ્યાં ક્યારેય અન્ન ખૂટતું નથી, સદાવ્રત એટલે જ્યાં ભૂખ્યાની આંતરડી ઠરે છે.મિત્રો જય હજારો લોકો દરરોજ ભોજન લે છે, મિત્રો આહી દરેક લોકો ભોજન લઇ શકે છે, વધુ માં તમને જણાવીએ કે તે જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર (સદાવ્રત)ને 200 વર્ષ પૂરા થયા છે અને તેને લઈને મંદિરમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું છે.મિત્રો વધુ માં તમને જણાવીએ કે તે આંજે કે તે જે એક અઠવાડિયા સુધી ચાલશે અને તેની શરૂઆત રવિવારે મોરારી બાપુની રામકથાથી કરવામાં આવી.મિત્રો આ કથા ખુબ ભવ્ય થવા જઈ રહેલી છે, આ સાત દિવસ દરમિયાન દેશ-વિદેશમાં લાખો ભક્તો ઉમટશે તેવી શક્યતા છે.

બાપા ની વધારે તમને માહિતી જણાવતા અને કહીએ કે તે ‘1881માં જલારામ બાપાએ સમાધિ લીધા બાદ તેમની પૂજા કરવા માટે તેમના તે સમયના નિવાસસ્થાનને મંદિર બનાવી દેવામાં આવ્યું.મિત્રો તે મંદિર ને આજે લોકો વીરપુર નું નું મંદિર કહેવાય છે, મિત્રો આજે પણ વીરપુરમાં આવતા ભક્તોની સંખ્યા ઓછી થઈ નથી.અને તે ખુબ લોકો ભાવી ભક્તો ત્યાં પધારે છે, આ જગ્યા હવે મંદિર તરીકે નહીં પરંતુ ‘જલારામ બાપાની જગ્યા’ તરીકે ઓળખાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે વીરપુર જગ્યામાં જલારામ બાપા બાદ રઘુભાઈ પાંચમા ગાદીપતિ છે’, તેમ મહેતાએ અમદાવાદ મિરર સાથે વાતચીત કરતાં કહ્યું.

મિત્રો ત્યાના ગાદીપતિના નાના ભાઈ અને જલારામ બાપા ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ચંદ્રાણીએ કહ્યું કે, આજે પણ લોકોને પ્રસાદ આપવાની પરંપરા યથાવત્ છે.અને મિત્રો તે જણાવે છે કે તે ત્યાં આજે પણ ખુબ લોકો પ્રસાદ લેવા આવે કે, મિત્રો અને હજારો લોકો ત્યાં થી ખુશ થઇ ને નીકળે છે, ‘સામાન્ય દિવસોમાં પણ અંદાજે 1 હજાર જેટલા ભક્તો વીરપુર તીર્થ મંદિરની મુલાકાત લે છે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે દરેક ભક્તોને પરિસરમાં બપોરનું અને રાત્રિનું ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીંયા અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ, મસ્કત અને ઓમાન સહિતના દેશોમાંથી પણ ભક્તો આવે છે.મિત્રો આ મંદિર દેશ વિદેશો માં પણ ખ્યાતી પામેલું છે, કોઈ ખાસ દિવસ હોય ત્યારે તો ભક્તોની સંખ્યા 5 હજારે પહોંચી જાય છે અને કોઈને પણ ભોજન લીધા વગર જવા દેવાતા નથી’, તેમ તેમણે જણાવ્યું.

પૌરાણિક દંતકથા પ્રમાણે, છેલ્લા 200 વર્ષમાં એક પણ દિવસ એવો આવ્યો નથી જ્યારે મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે ભોજન ખૂટી પડ્યું હોચ, તે સંખ્યા પછી સેંકડોમાં હોય કે હજારોમાં. મિત્રો આ ભુખીયા અને ગરીબ લોકો નો આશરો છે.

વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે જલારામ બાપાના ભક્ત અને વ્યવસાયે બિલ્ડર વિશાલ વસંતે કહ્યું કે, ‘આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી એક રૂપિયાનું દાન પણ લેવાતું નથી અને આમ કરનારૂં વિશ્વનું એકમાત્ર ધાર્મિક સ્થળ છે.મિત્રો  કે જે હજારો લોકો ને રોજ નું વિના મુલ્યે જમવાનું આપે છે, બાપા દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાની 200મી વર્ષગાંઠ 26 જાન્યુઆરી, 2020ના દિવસે છે. ત્યારે ટ્ર્સ્ટે આ પ્રસંગ નિમિત્તે ઉજવણીનું આયોજન કર્યું છે’.

વસંતના જણાવ્યા પ્રમાણે, રામકથા સાંભળવા માટે 20 હજાર કરતાં પણ વધારે લોકો આવશે અને તેમને પ્રસાદ આપવામાં આવશે. વીરપુરમાં 5 હજાર લોકોમાટે મેનેજમેન્ટ દ્વારા રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રામકથાનો પ્રારંભ રવિવારે વીરપુરમાં રાષ્ટ્રીય ધ્વજ તેમજ ધાર્મિક ધ્વજ લહેરાવીને થયો હતો.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here