Dia Mehta ના એક્ઝિબિશનમાં ઈશા અંબાણી મિનિમલ સૂટમાં સાદગી ભર્યાં અંદાજ માં સુંદર દેખાતી હતી,જુઓ તસ્વીરો…

Dia Mehta ના એક્ઝિબિશનમાં ઈશા અંબાણી મિનિમલ સૂટમાં સાદગી ભર્યાં અંદાજ માં સુંદર દેખાતી હતી,જુઓ તસ્વીરો…

બીઝનેસમેન આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા ની બહેન Dia Mehta  હાલમાં જ ડિઝાઇનર શાંતનુ ગોયનકા ની સાથે મળીને પોતાના પહેલા ડિઝાઈન કોલેબોએશન ‘ પાટણ- પેરિસ કલેક્શન ‘ ને લોન્ચ કર્યું જેમાં તેમણે સદીઓ જૂના પટોળાં ફેબ્રીક ને એક યુનિક ટચ આપ્યો છે .

Dia Mehta
Dia Mehta

Dia Mehta ના એક્ઝિબિશન

દિયા એ ડિઝાઇનર શાંતનુ ની સાથે એક પરદર્શની નું પણ આયોજન કર્યું અને પોતાની નવી ડિઝાઈન થી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.5 ઓગસ્ટ 2023 ના રોજ શ્લોકા મહેતા ની બહેન Dia Mehta જતિયા એ એક ભવ્ય ફેશન પ્રદર્શની નું આયોજન કર્યું હતું જેમાં તેમણે પોતાની લેટેસ્ટ ડિઝાઈન ને રજૂ કરી હતી.

Dia Mehta
Dia Mehta

ઈશા અંબાણી મિનિમલ સૂટમાં

આ કાર્યક્રમ માં તેમના પરિવારના અને મિત્રો પણ શામિલ હતા. જ્યારે તેમની બહેન શ્લોકા મહેતા આ કાર્યક્ર્મ નો ભાગ બની શકી નહોતી. જોકે ઈશા અંબાણી એ પોતાની ઉપસ્થિત નોંધાવી હતી. અને એક ચીયરલીડર બની હતી.

દિયા દ્વારા પોતાના ઇન્સત્રાગ હેન્ડલ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં ફેશનનિસ્ટા દિયા ને મહેમાનો સાથે વાતચીત કરતાં અને ડિઝાઈન તથા સ્ટાઈલ ને રજૂ કરતી જોવા મળી છે. ઇવેંટ માટે ઈશા અંબાણી મિનિમલ લૂકમાં નજર આવી હતી. જ્યાં તેમણે પેસ્ટલ રંગ નો સૂટ પહેર્યો હતો. તેના સુતમાં પિન્ક અને ગ્રીન કલર ની કઢાઈ કરવામાં આવી હતી.

Dia Mehta
Dia Mehta

 

જેનાથી તેના દ્વારા એક ફ્લોરલ પેટર્ન બની હતી. ઈશા અંબાણીએ પોતાના લૂકને પૂરો કરતાં મેચિંગ દુપટ્ટા અને ખુલ્લા વાળમાં નજર આવી હતી. આમ ટ્રેડિશનલ આઉટફિટ થી સજ્જ થયેલ ઈશા અંબાણિ બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

તમને જણાવી દઈએ કે Dia Mehta એ પોતાના પ્રેમ આયુષ જટિયા સાથે લગ્ન કર્યા છે અને તે બે બાળકોની માતા છે. તેમણે 2 ઓગસ્ટ 2022 ના રોજ દીકરા રહમ નું સ્વાગત કર્યું હતું. તેના બાદ 11 જુલાઇ 2023 માં તેમના બાળકના મુંડલ સમારોહ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Dia Mehta
Dia Mehta

 

દિયા એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી તસ્વીરો ની એક સિરીજ શેર કરી હતી અને એક તસવીરમાં ઈશા અંબાણિ પણ જોવા મળી હતી. તેમણે ગોટા પટ્ટી વાળો એક પિચ કલર નો સૂટ પહેર્યો હતો.

આ પણ વાંચો : વાહ શું સંસ્કાર છે ! આટલી નાની ઉંમરમાં એક જ શ્વાસમાં આખું શિવ તાંડવ બોલે છે આ ટેણીયું, વીડિયો જોઈને લોકો ચકિત થઈ ગયા ….

અને તેને ગ્રીન અને રેડ ગુજરાતી દુપટ્ટા સાથે મેચ કર્યો હતો. બિંદી અને સોફ્ટ કાર્લ હેર માં ઈશા અંબાણી એ મિનિમલ લુક રાખયો હતો. જ્યાં ઈશા ભાભી શ્લોકા મહેતા અને Dia Mehta સાથે પોઝ આપતા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

Dia Mehta
Dia Mehta

 

19 નવેમ્બર 2023 ના રોજ જુડવા બાળકો આદિયા અને કૃષ્ણા ને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પોતાની મધરહુડ જર્ની ને એન્જોય કરી રહી છે. જે પોતાની મધરહુડ અને વર્કિંગ લાઈફ ની વચ્ચે તાલમેળ બેઠાડવાની કલામાં મહારત હાંસિલ કરી હતી. જ્યારે ઈશા એ Dia Mehta જટિયા ની સાથે ‘ મેટ ગાલા 2023 ‘ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.

જેની તસવીર તેને પોતાના ઇન્સત્રાગરામ માં સ્ટોરી શેર કરી. ત્યાર પછી પોતાના ઇન્સત્રા હેન્ડલ પર બીજીવાર પોસ્ટ કરી હતી. જેમાં દિયા અને ઈશા ને રેડ કાર્પેટ પર એક સાથે પોઝ આપતા જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Diya Mehta Jatia (@dmjatia)

more article : અંબાણી પરિવાર ની વહુ શ્લોકા મહેતાની મોટી બહેન દિયા તેની કાર્બન કોપી લાગી આવે છે, અને સુંદર તો એવી કે જાણે કોઈ શહેજાદી….જુવો તસ્વીરો

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *