શું તમારી હથેળીમાં આ જાદુઇ નિશાન બનેલું છે? તુરંત ચેક કરી લો, જબરદસ્ત છે કિસ્મત કનેક્શન

શું તમારી હથેળીમાં આ જાદુઇ નિશાન બનેલું છે? તુરંત ચેક કરી લો, જબરદસ્ત છે કિસ્મત કનેક્શન

હથેળી પર બનેલી રેખાઓને અમુક લોકો સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે તો ઘણા લોકો તેને પોતાના નસીબ સાથે જોડીને જુએ છે. તમને જણાવી દઈએ કે હસ્તરેખા વિજ્ઞાનમાં હથેળીના આ નિશાન ખુબ જ મહત્ત્વપુર્ણ માનવામાં આવે છે. હસ્તરેખા વિજ્ઞાન નું માનવામાં આવે તો હથેળી પર બની રહેલ અલગ-અલગ નિશાન આપણા જીવન પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. આવું જ એક નિશાન X પણ છે. આ નિશાન નું આપણા જીવનમાં શું મહત્વ છે, તે એ બાબત ઉપર નિર્ભર કરે છે કે નિશાન હથેળીના ક્યાં હિસ્સા પર છે.

X રેખા સાથે છે કિસ્મત કનેક્શન: માનવામાં આવે છે કે જે લોકોના હાથમાં X નું નિશાન હોય છે તે ખુબ જ જ્ઞાની, મોટા નેતા અથવા કોઈ મોટું કામ કરનાર વ્યક્તિ હોય છે. એટલું જ નહીં આ લોકોની સિક્સ સેન્સ પણ જબરજસ્ત હોય છે અને હંમેશા બીજા માટે પ્રેરણા બને છે. આવા લોકો ની આસપાસ એક અલગ પ્રકારની એલર્જી હોય છે, જેનાથી તેઓ બીજા લોકોની વચ્ચે હંમેશા એક ખાસ જગ્યા બનાવે છે.

ચેક કરો પોતાની હથેળી, તર્જની આંગળીની નીચે નું સ્થાન ગુરુ પર્વત કહેવાય છે. ગુરુ પર્વત પર X નિશાન નું હોવું ખુબ જ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેને ધારણ કરનાર વ્યક્તિ ખુબ જ બુદ્ધિમાન હોય છે અને તે પોતાના જીવનમાં ખુબ જ પ્રગતિ કરે છે.

આ સ્થાન પર X નું નિશાન હોવું અશુભ, હથેળીની મધ્યમાં રાહુ અને કેતુ પર્વત હોય છે. કેતુ પર્વત ઉપર X નું નિશાન હોવું સારું માનવામાં આવતું નથી. માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિએ પોતાની યુવાવસ્થામાં ખુબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવા વ્યક્તિના લગ્નમાં પણ ઘણી બધી પરેશાનિઓ ઉભી થાય છે. સાથોસાથ તેણે ધન અર્જિત કરવામાં પણ અડચણ નો સામનો કરવો પડે છે.

આવા લોકો રાખે સાવધાની, મધ્યમાં આંગળીની નીચે નું સ્થાન શનિ પર્વત નું હોય છે. અમુક લોકોના શનિ પર્વત ઉપર X નું નિશાન હોય છે. હસ્તરેખા વિજ્ઞાનનું માનવામાં આવે તો આવા લોકોએ વાહન ચલાવતા સમયે ખુબ જ સાવધાની રાખવી જોઈએ. માનવામાં આવે છે કે આવા લોકો ઘણી વખત દુર્ઘટનાનો શિકાર બની જાય છે.

આ આંગળીઓ નીચે X, અનામિકા આંગળીની નીચેનું સ્થાન સુર્ય પર્વત નું હોય છે. સુર્ય પર્વત પર X નું નિશાન હોવાથી કળા, ઘન અને પ્રસિદ્ધિ મેળવવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. સાથોસાથ માન-સન્માન માં પણ કમી આવે છે.

અપ્રામાણિક માનવામાં આવે છે આવા લોકો, કનિષ્કા આંગળી નીચેનું સ્થાન બુધ પર્વત નો હોય છે, જેની હથેળીમાં બુધ પર્વત પર X નું નિશાન હોય છે તે લોકો અપ્રામાણિક પ્રવૃત્તિના માનવામાં આવે છે. આવા લોકોથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published.