દરિયાની વચ્ચોવચ જાણીતા ગુજરાતી કલાકારોએ બોલાવી રમઝટ, માયાભાઈ, રાજભા ગઢવી સહિતની હસ્તીઓ…
ગુજરાતના જાણીતા ડાયરા કલાકારો આજે જાફરાબાદના શિયાળા બેટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં માયાભાઈ આહીર, રાજભા ગઢવીના દોસ્ત જેટલા કલાકારો અને સાહિત્ય કલાકારોને નાવડામાં બેસીને મજા મારી હતી. જ્યારે દરિયાની વચ્ચે આવત જઈને રાજભા ગઢવી એ દુહા ની રમઝટ બોલાવી હતી. આ કલાકારો ની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ જોવા મળ્યા હતા. આ કલાકારો નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ચાહકો પર કોમેન્ટ કરી રહ્યા છે.
જાફરાબાદના શિયાળ બેટની મજામ માણવા માટે હાસ્ય કલાકાર માયાભાઈ આહીર, ભોળાભાઈ આહીર, કનુભાઈ ગઢવી, રાજભા ગઢવી, ભરતદાન ગઢવી, સહી ૧૦ જેટલા કલાકારોએ દરિયાની વચ્ચ જઈને આનંદ માણ્યો હતો મહત્વની વાત એ છે, કે માયાભાઈ આહીરે તો હોળી ચલાવાની પણ મજા માણી હતી.
જ્યારે અન્ય કલાકારોએ દોહાની રમઝટ બોલાવી હતી. જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની મુલાકાતે સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકાર આવી પહોંચ્યા હતા. પાંચથી વધુ લોક ગાયકો આ પ્રવાસમાં જોડાયા હતા. અને બોર્ડ પ્રવાસ કર્યો હતો. સાથે અહીંયા ના પ્રાચીન સ્થળની પણ મુલાકાત પણ લીધી હતી. બોર્ડિંગ દરમ્યાન દરિયા વચ્ચે લોગ ગાયકોએ દુહા છંદ ની રમઝટ બોલાવી હતી
લોકસાહિત્ય માયાભાઈ આહી,ર રાજભા ગઢવી, ભરતદાન ગઢવી, અનુભાઈ ગઢવી, ભોળાભાઈ આહીર સહિતના લોકગાયકોએ એક સાથે બોટમાં શિયાળબેટ સુધી ગયા હતા, અને દુહા છંદ ભજન નિરંજન બોલાવી હતી. તેમની તે કેટલાક યુવાનો પણ જોડાયા હતા કલાકારોએ બોટમાં બેસીને દુહા અને ડાયરાની રમઝટ બોલાવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે દરિયાની વચ્ચે આવત જઈને રાજભા ગઢવી એ દુહા ની રમઝટ બોલાવી હતી. અહીંયા ના પ્રાચીન સ્થળની પણ મુલાકાત પણ લીધી હતી. જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની મુલાકાતે સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકાર આવી પહોંચ્યા હતા, માયાભાઈ આહીર, રાજભા ગઢવીના દોસ્ત જેટલા કલાકારો અને સાહિત્ય કલાકારોને નાવડામાં બેસીને મજા મારી હતી.