mata lakshmi ઘરે પધારે તે પહેલા ઘરમાં દેખાવવા લાગે છે આવા સંકેત, વ્યક્તિ બની જાય છે માલામાલ….

mata lakshmi ઘરે પધારે તે પહેલા ઘરમાં દેખાવવા લાગે છે આવા સંકેત, વ્યક્તિ બની જાય છે માલામાલ….

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર mata lakshmiની કૃપા સદા બની રહે. ધનની દેવી લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાય કરે છે. માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે કે નહીં તેની જાણકારી આ સંકેતોથી લગાવી શકાય છે.

mata lakshmi
mata lakshmi

Table of Contents

સાવરણી

સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમને સવારના સમયે કોઈ કચરો વાળતા દેખાય તો સમજી જજો કે તમારા ઘરે mata lakshmiની કૃપા થવાની છે.

mata lakshmi
mata lakshmi

શંખ

ત્યાં જ જો સવારે શંખનો અવાજ સંભળાય તો તે લક્ષ્મીના આગમનનો સંકેત છે.

આ પણ વાંચો : Diwali આવે તે પહેલા જ ઘરની તિજોરીમાંથી આજે જ બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીંતર આવશે મોટો ખર્ચો

mata lakshmi
mata lakshmi

ઘૂવડ

ઘૂવડ mata lakshmiની સવારી છે. એવામાં ઘૂવડ દેખાવવાનો મતલબ છે કે તમારા ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરવાના છે.

mata lakshmi
mata lakshmi

કાળીકીડી

જો તમારા ઘરમાં કાળા રંગની કિડિ જોવા મળે છે તો સમજી જજો કે તમને અપાર ધનની પ્રાપ્તિ થવાની છે.

mata lakshmi
mata lakshmi

જમણા હાથમાં ખંજવાડ

જમણા હાથમાં સતત ખંજવાડ આવવી પણ mata lakshmiના આગમનનો સંકેત છે. હાથમાં ખંજવાડ આવવાનો મતલબ પૈસા મળવાના છે.

more article : mata lakshmi ને ખુશ કરવા માંગો છો તો આજથી કરીલો આ ઉપાય,એકાએક બદલાશે કિસ્મત……

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *