સુરતમાં બાબા બાઘેશ્વરી 35 વર્ષના યુવકને આ કારણેથી આપી હનુમાન દાદાની મૂર્તિ… કારણ જાણીને તમે પણ ખુશ થઈ જશો…
બાબા બાઘેશ્વર જ્યાં પણ જાય છે ત્યાં ભક્તોની લાખોમાં સંખ્યામાં ભીડ થઈ જતી હોય છે હાલમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે જેમાં ગુજરાતમાં આવ્યા પછી સુરત અને અમદાવાદમાં તેનો દરબાર યોજાયો હતો જેમાં આસપાસના વિસ્તારના ઘણા જ લોકો અહીંયા હાજર રહ્યા હતા અને અહીંયા આવીને બધા જ લોકોએ દરબારમાં હાજરી આપી હતી તેમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 35 વર્ષના યુવક તેમને ઘરની બાજુમાં એક જગ્યામાં રાખવામાં આવે છે.
તેઓ નાનપણથી જ મંદ બુદ્ધિ છે તે પહેલાં ઘણી મસ્તી કરતો હતો અને તેથી તેને બાંધીને રાખવો પડતો હતો પણ છેલ્લા દોઢ વર્ષથી તે વસ્તી નથી કરતો. તેમના નાનાભાઈ એ ગ્રુપ ચલાવે છે એવું આવા લોકોની મદદ કરતા હોય છે તે છેલ્લા ઘણા વર્ષોથી તેમના ભાઈની મદદ કરી રહ્યા છે અને તેમની દવા પણ તે કરાવી રહ્યા છે.
આમ સુરતમાં થોડા દિવસ પહેલા બાબા બાગેશ્વર આવ્યા હતા તો દેનેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પહોંચ્યા હતા પણ તે સમયે તેઓએ અડધી લખી હતી અને અરજી નહોતી લેવામાં આવી.
પણ જ્યારે બાબા નીચે ઉતર્યા ત્યારે તેમને પગથિયા એટલે હનુમાનદાદા ની મૂર્તિ આપી હતી તેમની એવી આશા છે કે તેઓ ભાઈ હવે તૈયાર થઈ જશે.
અને તેમના ભાઈને રાહત પણ થઈ જશે આમ દવા અને દુવા ની પણ બધા લોકોને જરૂર પડતી હોય છે આજે ધીમે ધીમે એમનો ભાઈ તૈયારી થઈ રહ્યો છે અને તેમનો ગુસ્સો પણ ઓછો થઈ ગયો છે આમ પરિવારને આશા છે કે તેમનો ભાઈ જલ્દીથી તૈયાર થઈ જશે.