IAS Sweta Agarwal Success Story : પુત્રીની જગ્યાએ પુત્ર ઈચ્છતો હતો પરિવાર, એજ દીકરી 3 વખત UPSC ક્રેક કરી બની IAS..

IAS Sweta Agarwal Success Story : પુત્રીની જગ્યાએ પુત્ર ઈચ્છતો હતો પરિવાર, એજ દીકરી 3 વખત UPSC ક્રેક કરી બની IAS..

IAS Sweta Agarwal Success Story : આપણા દેશમાં ઘણા બાળકો મોટા થઈને IAS અથવા IPS ઓફિસર બનવાનું સપનું જોવે છે, પરંતુ બહુ ઓછા લોકોનું આ સપનું પૂરું થઈ શકે છે કારણ કે IAS ઓફિસર બનવા માટે માત્ર સપનું જોવાથી કંઈ નહીં થાય. તેને પૂરું કરવા માટે લગન અને મહેનત જરૂરી છે.

IAS Sweta Agarwal Success Story : ઘરના બાળકો જ્યારે મોટા થઈને ઓફિસર બને છે ત્યારે ઘરનો માહોલ બદલાઈ જાય છે, પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે જેમના ઘરમાં ઘણી બધી સુવિધાઓ નથી હોતી, છતાં પણ તેમના બાળકો યુપીએસસીની પરીક્ષા પાસ કરીને બતાવે છે અને સમાજની સેવા કરવાની ઈચ્છા દર્શાવે છે.

IAS Sweta Agarwal Success Story : આજે અમે તમને IAS ઓફિસર શ્વેતા અગ્રવાલની IAS બનવાની કહાની જણાવીશું કારણ કે જ્યારે તેઓ આ UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા કરિયાણાની દુકાન ચલાવતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે તેમની દિકરી ઓફિસર બને. ચાલો જાણીએ તેમની પ્રેરણાદાયી કહાની વિશે.

IAS Sweta Agarwal Success Story
IAS Sweta Agarwal Success Story

અનેક સમસ્યાઓ હોવા છતાં હાર ન માની

IAS Sweta Agarwal Success Story : શ્વેતા અગ્રવાલે પાયાની શિક્ષણ સુવિધાઓ મેળવવાથી માંડીને UPSCની ટોચની 3 મહિલા ટોપર્સમાંથી એક બનવા સુધી અનેક અવરોધોને પાર કર્યા છે. તેઓ જણાવે છે કે ગરીબી સામે ઝઝૂમવા છતાં તેમના માતા-પિતાએ તેમની દરેક સંભવિત જરૂરિયાતો પૂરી કરી હતી, એટલું જ નહીં તેમને સારું શિક્ષણ પણ આપ્યું. શ્વેતા અગ્રવાલને તેમના માતા-પિતા પર ખૂબ ગર્વ છે.

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના માધુપુરા આવેલું છે જગદંબાનું મંદિર, 200 વર્ષથી થાય છે ઘીના બે અખંડ દીવા, માનતા માનો એટલી પૂરી..

સેન્ટ જોસેફ સ્કૂલમાંથી કર્યો છે અભ્યાસ

IAS Sweta Agarwal Success Story : શ્વેતા અગ્રવાલે સેન્ટ જોસેફ કોન્વેન્ટ બેન્ડેલ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજુએટ થયા. શ્વેતા અગ્રવાલે અગાઉ બે વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તેમનું સપનું આઈએએસ અધિકારી બનવાનું હતું.

IAS Sweta Agarwal Success Story
IAS Sweta Agarwal Success Story

2016માં ત્રીજી વખત પાસ કરી UPSC

IAS Sweta Agarwal Success Story : તેમણે પ્રથમ પ્રયાસમાં 497 રેન્ક મેળવ્યો હતો અને IRS સેવા મેળવી હતી. ફરી વર્ષ 2015માં તેમની પસંદગી થઈ અને આ વખતે તેઓનો 141મો રેન્ક આવ્યો હતો અને IASનું પદ મેળવવામાં ચૂકી ગયા હતા. વર્ષ 2016માં તેઓએ ઓલ ઈન્ડિયા રેન્ક 19 સાથે પરીક્ષા પાસ કરી અને IAS ઓફિસર બન્યા.

IAS Sweta Agarwal Success Story
IAS Sweta Agarwal Success Story

MORE ARTICLE : Chirag Yojana : ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની મળશે તક, જાણો શું છે ચિરાગ યોજના..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *