હોઠ ઉપર ના અણગમતા વાળ ને આ 2 વસ્તુ થી કરી શકો છો દુર, જાણીલો ઘરેલું ઉપાય

0
1379

મિત્રો આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, ઘણા લોકો ને હોઠ પર અણગમતા વાળ ઉગવા લાગે છે, મિત્રો ખાસ કરી ને જો આ વાળ મહિલા ના મોઢા પર ઉગી નીકળે તો તે ચેહરા ની સુંદરતા ખરાબ કરે છે, વધુ માં છોકરીઓ ને મૂછ સારી નથી લગતી અને તે ના પર ઉગી નીકળતા અણગમતા વાળ ને દુર કરવા જોઈએ, મિત્રો આજે આ સમસ્યા ને દુર કરવા માટે અમે આજે ઉપાય લઇ ને આવ્યા છીએ, ખાસ કરી ને આ સમસ્યા ને દુર કરાવવા માટે મહિલા પાર્લર માં જાય છે, અને તે ઘણા બીજી પ્રોડક વાપરે છે, તો ચાલો જાણીએ કેવી રીતે આ સમસ્યા થી છુટકારો મેળવી શકો છો.

ખાંડ અને લીંબુ નો પેક

મિત્રો આ હોઠ પર ના અણગમતા વાળ ને દુર કરવા માટે આમે તમે આ ખાંડ અને લીંબુ ના પેક નો પણ ઉપયોગ કરોઈ શકો છો, જેને લીધે તને લીપ્સ ના ઉપર ના વાળ ને સરળતા થી દુર કરી શકો છો, કારણકે લીંબુ માં બ્લીચ નું કામ કરે છે, અને તે ખાંડ માં એક્સફોલીયેત કરવા ની ક્ષ્મ્તા ધરાવે છે.

મિત્રો જો તમે આ વાળ નો ઉપયોગ કરો છો તો હોઠ પર ના વાળ કમજોર થઇ ને નીકળી જાય છે, પણ આ ઉપાય કરતા થોડા સાવધાન રેહવા ની પણ જરૂર છે, કારણકે તેનાથી તમારી ત્વચા ની ચામડી પણ નીકળી શકે છે.

સામગ્રી

૧ લીંબુ નો રસ, ૧ ચમચી ખાંડ

બનાવવા ની રીત 

મિત્રો ચાલો તમને અમે આ લેપ કેઈ રીતે બનાવી શકાય, ચાલો જાણીએ, પેહલા તો જોવો તમારે લીંબુ ને નીચવી ને તેનો રસ કાઢી લો, આ રસ માં ખાંડ ભેળવી ને તેનો લેપ તૈયાર કરી લો, આ લેપ ને હોઠ ઉપર ના ભાગે લગાવી લો અને ૧૫ મિનીટ રાખો અને તે પછી તેને ઠંડા પાણી થી ધોઈ લો, પછી આ વસ્તુ ૩ થી 4 દિવસ કરો, તમને ફરક તરત જણાવશે

લેખન સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google