Dhirendra Shastri : વધારે ભણેલી એક યુવતી એ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ને ચેલેન્જ કરી ??? જુઓ વિડીઓ પછી શુ થયું

Dhirendra Shastri : વધારે ભણેલી એક યુવતી એ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ને ચેલેન્જ કરી ??? જુઓ વિડીઓ પછી શુ થયું
Dhirendra Shastri : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બાગેશ્વર ધામની ચર્ચાઓ થઇ રહી છે. ગુજરાતમા અમદાવાદ, સુરત અને રાજકોટમાં Dhirendra Shastri નો અતિ ભવ્ય દિવ્ય દરબાર યોજાયેલ આ દિવ્ય દરબારમાં અનેક લાખો ભાવિ ભક્તો પધાર્યા હતા.
દિવ્ય દરબારમાં અનેક શ્રધ્ધાળુઓના નામના પરચા બાબા એ લખ્યાં અને તેમની સમસ્યાનું નિવારણ જણાવ્યું. હાલમાં જ જ્યારે વડોદરામાં પણ બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો, ત્યારે આ દિવ્ય દરબાર એક યુવતીએ બાબાને એવી ચેલેન્જ આપી કે બાબાએ એ ચેલેન્જ સ્વીકારીને બળાજીની શક્તિના દર્શન કરાવ્યા.
Dhirendra Shastri
Dhirendra Shastri

આપણે જાણીએ છે કે, Dhirendra Shastri જી બાલાજી મહારાજની આજ્ઞાથી અનેક ભાવિ ભક્તોના દુઃખોને દૂર કરે છે.

બળાજીની ઈચ્છાથી જ ભક્તોના પરચા નીકળે છે અને એજ વ્યક્તિ બાબાજી પાસે જઇ શકે છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એ બાબતનો છે કે એક ભણેલી યુવતીએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને બાબાએ પુરી કરાવી. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ યુવતી બાબાને શું ચેલેન્જ આપી અને બાબાએ આ ચેલેન્જને કઈ રીતે પુરી કરી બતાવી.

આ પણ વાંચો : ઉપર પડેલું આ નાળિયેર કોઈ સામાન્ય ના સમજતા, 7 લાખ રૂપિયામાં વેચાયું આ એક નાળિયેર.. તેનું કારણ જાણીને તમારા હોંશ ઉડી જશે..

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ યુવતી બાબાજી પાસે જાય છે અને તેમને કહે છે કે મને તો લાગ્યું હતું કે આ બધું પ્લાન કરેલું એટલે કે સેટિંગ જ હશે. તમે મને અહીંયા બોલાવી.મારી પાસે કોઈ શબ્દો નથી. આ વાત સાંભળીને બાબાજીએ કહ્યું કે આવા લોકો પણ ગુજરાતમાં જોવા મળે! યુવતીએ કહ્યું કે તમે કહેતા હતા ને કે અંધવિશ્વાસ ન કરવો જોઈએ એટલે! તેમને વળતો જવાબ આપતા બાબાજી કહે .છે કે અમે એ પણ કહીએ છે કે અંધભરોસો ના કરવો જોઈએ.

Dhirendra Shastri
Dhirendra Shastri 

યુવતી બાબાને કહે છે કે અહીંયા બે ત્રણ દિવ્યાગ બાળકો છે, જે બપોરના બેઠા છે. આ સાંભળીને બાબાજીએ કહ્યું કે બાળજીની કૃપા હશે તો એમની ઈચ્છા પૂરી થશે.તમે આ લાખો લોકોમાંથી કોઈપણને વ્યક્તિને લઈ લાવો! અહીંયાથી એજ વ્યક્તિનો નામનો પરચો નીકળશે જે બાલાજીની ઈચ્છા હશે. અને હું ચેલેન્જ આપું છું કે તમે એજ વ્યક્તિને અહીંયા લાવી શકશો એ સિવાય અન્યને તમે લાવી નહીં શકો.

ખરેખર આ વિડિયો જ્યારે તમે જોશો ત્યારે સમજાય જશે કે આખરે યુવતીએ બાબાને જે ચેલેન્જ આપી તે બાબાએ પુરી કરી બતાવી કારણ કે બાબાજીને બાલાજી ઉપર અને તેમના ગુરુ તેમજ શક્તિ પર પૂરો વિશ્વાસ છે અને બાલાજી પર કોઈ આંગણી ઉઠાવી જાય એ તેમને પસંદ નથી. આખરે યુવતી એ જ લોકોને સ્ટેજ પર લાવી શકી જેમના નામના પરચા હતા. અમે જે જણાવ્યું છે તે આ વિડીયોનો સંક્ષિપ્ત સાર છે, આ વીડિયો જોઈને ચેલેન્જ વિશે જાણી શકશો.

more artical : આ ગામમાં કળિયુગમાં થાય છે સતયુગ નો અહેસાસ, રામાયણમાં લખેલા દરેક નિયમોનું ગામના લોકો કરે છે પાલન…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *