Heart Attack : હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા શરીરના આ અંગોમાં અનુભવાય છે ઝણઝણાટી

Heart Attack : હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા શરીરના આ અંગોમાં અનુભવાય છે ઝણઝણાટી

Heart Attack : હાર્ટ એટેક જીવલેણ સ્થિતિ છે. દિવસેને દિવસે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે આજના સમયમાં નાની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકના કારણે મોતને ભેટે છે. જો કે હાર્ટ એટેક આવે તે પહેલા શરીરના 4 અંગમાં કેટલાક ફેરફાર અનુભવાય છે. જો આ સંકેતને ઓળખી લેવામાં આવે તો જીવ બચી જાય છે.

હાર્ટ અટેકનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે કે શરીરના કેટલાક ભાગમાં ઝણઝણાટી થાય છે. રિસર્ચ અનુસાર હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા હાથ, પગ અને શરીરના કેટલાક ભાગમાં ઝણઝણાટી અનુભવાય છે અથવા તો શરીરના અંગ સુન્ન થઈ જાય છે.

Heart Attack
Heart Attack

ખભો જકડાઈ જવો

 હાર્ટ અટેક આવવાનો હોય તે પહેલા ડાબી તરફના ખભામાં સુન્નતા અનુભવાય છે. ઘણી વખત ખભામાં તીવ્ર દુખાવો થાય છે કે પછી સ્નાયુ જકડાઈ ગયા હોય તેવો પણ અનુભવ થાય છે. આવી સમસ્યાને ટાળવાને બદલે તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચોઃ  Samaveda : ‘સામવેદ’ વેદોમાં સૌથી નાનો છે અને તે ગીતો અને સંગીત પર આધારિત છે, ચાલો તેની ગાવાની પદ્ધતિ જોઈએ.

ડાબો હાથ સુન્ન થઈ જવો

 હાર્ટ અટેક આવે તે પહેલા ડાબો હાથ સુન્ન થઈ જાય છે અથવા તો હાથમાં સતત ઝણઝણાટી અનુભવાય છે. કેટલાક લોકોને રોજના કામ કરવામાં પણ સમસ્યા થાય છે. જો તમને બે દિવસથી વધારે આવી સમસ્યા રહે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.

Heart Attack
Heart Attack

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *