Health Tips : ગરમીની ઋતુમાં શા માટે થાય છે સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ, જાણો કેવી રીતે રાખશો ધ્યાન..

Health Tips : ગરમીની ઋતુમાં શા માટે થાય છે સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ, જાણો કેવી રીતે રાખશો ધ્યાન..

Health Tips : એપ્રિલનો મહિનો શરૂ થવાનો છે અને તેની સાથે જ હવે દરરોજ ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. ઉનાળામાં સ્કીનને ફ્રેશ અને હેલ્ધી રાખવી કોઈ પડકારથી કમ નથી. આવો જાણીએ કે આ ઋતુમાં સ્કીનનું ધ્યાન કેવી રીતે રાખશો.

Health Tips : સ્કીન એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં સૂરજના યુવી કિરણો સ્કીનને ડ્રાય કરવાની સાથે જ નુકસાન પહોંચાડે છે. ઉનાળામાં જો તમારે બહાર જવું પડે તો સ્કીનને કવર કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં તમે પોતાની સાથે હંમેશા સનસ્ક્રીન રાખો. તેના ઉપયોગથી ત્વચા ડ્રાય નહીં થાય.

Health Tips : ત્યાં જ જો તમે આ સિઝનમાં પોતાની દેખરેખ સારી રીતે નહીં કરો તો સ્કીન રેશિઝ, ખંજવાડ, દાણા નિકળવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું કે આખરે સ્કિન સાથે જોડાયેલી સમસ્યા સૌથી વધારે ગરમીમાં જ કેમ જોવા મળે છે. આવો જાણીએ..

Health Tips : એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં સ્કીન પ્રોબ્લેમ સૂરજના યુવી કિરણોના કારણે થઈ શકે છે. જણાવી દઈએ કે જો તમારે ઉનાળામાં બપોરે બહાર જવું પડી રહ્યું છે તો ત્વચા પર હીટ રેશેઝ થઈ શકે છે. આ મુશ્કેલી તે લોકોને વધારે થઈ શકે છે જેમની ત્વચા સેન્સિટિવ છે અથવા તો તેમને એલર્જીની સમસ્યા થાય છે.

કેવી રીતે રાખશો ધ્યાન?

નારિયેળ તેલ
કોકોનટ ઓઈલના ટીંપા ટી ટ્રી ઓયલમાં મિક્સ કરીને તેને લગાવવાથી સ્કિનને ખૂબ જ ફાયદો થાય છે. તમારી સ્કીનના પ્રભાવીત ભાગ પર તેને લગાવીને છોડી દો. તેના થોડા સમય બાદ સ્નાન કરી લો.

Health Tips
Health Tips

 

આ પણ વાંચો : Gujarat : ભારતનું ‘સિંગાપુર’ ગણાતું ગુજરાતનું આ શહેર હવે બની જશે વિશ્વનું સેમીકન્ડક્ટર હબ, નોકરીઓની થશે રેલમછેલએલોવેરા જેલ
આયુર્વેદમાં એલોવેરાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઘણી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. ઉનાળામાં ખાસ સ્કીનનું ધ્યાન રાખવા માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્કીનમાં દાગ-ધબ્બા અને ખંજવાડને દૂર કરવામાં પણ લાભકારક સાબિત થઈ શકે છે.

Health Tips
Health Tips

 

આ પણ વાંચો : rashifal : ‘સૂર્ય અને ગુરુ’ મંગળની રાશિમાં મચાવશે મોટી ધમાલ, આજથી 3 રાશિને સોનાનો સૂરજ ઉગ્યો, પૈસા જ પૈસા આવશેમેથીના દાણા
જો તમને કોઈ સ્કીન પ્રોબ્લેમના કારણે એલર્જીના લક્ષણ જોવા મળી રહ્યા છે તો મેથીના બીજ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બીજને પાણીમાં ઉકાળીને તેનાથી સ્નાન કરો.

Health Tips
Health Tips

 

MORE ARTICLE : Health Tips : તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? તો કરો આ પાંચ કામ, આવશે ઘસઘસાટ ઊંઘ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *