Health Tips : હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું છે અંતર ? જાણો બંનેના લક્ષણો અને બચાવની રીત..
Health Tips : મોટાભાગના લોકો હાર્ટ એટેક અને પેનિક અટેક વચ્ચેના તફાવતને જાણતા નથી. આ બંને સ્થિતિના લક્ષણ પણ એક સમાન હોય છે પરંતુ બંને વચ્ચે જમીન આસમાન જેટલું અંતર હોય છે. હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનો તફાવત જાણવો એટલા માટે જરૂરી છે કે હાર્ટ એટેક સમયે ખાસ સારવારની જરૂર પડે છે.
Health Tips : આજના સમયમાં દરેક વ્યક્તિને જીવનશૈલી દોડધામ ભરેલી થઈ ગઈ છે. સ્ટ્રેસ અને ચિંતા તો એકદમ સામાન્ય બાબત હોય તેવી સ્થિતિ છે. સ્ટ્રેસ અને ચિંતાના કારણે હાર્ટ એટેક અથવા તો પેનિક અટેક જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જોકે મોટાભાગના લોકો હાર્ટ એટેક અને પેનિક અટેક વચ્ચેના તફાવતને જાણતા નથી.
Health Tips : આ બંને સ્થિતિના લક્ષણ પણ એક સમાન હોય છે પરંતુ બંને વચ્ચે જમીન આસમાન જેટલું અંતર હોય છે. હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનો તફાવત જાણવો એટલા માટે જરૂરી છે કે હાર્ટ એટેક સમયે ખાસ સારવારની જરૂર પડે છે. તો ચાલો તમને જણાવીએ હાર્ટ અટેક અને પેનિક અટેક વચ્ચે શું તફાવત છે અને તેના લક્ષણો કયા કયા છે.
પેનિક એટેક
પેનિક એટેક જેને એક્યુટ એન્ઝાઈટી એપિસોડ પણ કહેવાય છે. આ એક ખતરનાક અનુભવ છે. જે સામાન્ય રીતે અચાનક ડર કે ગભરામણની લાગણી કરાવે છે. પેનિક અટેકમાં પણ હૃદયના ધબકારા વધી જાય છે અને શરીર ધ્રુજવા લાગે છે. પેનિક એટેક સામાન્ય રીતે પાંચ મિનિટથી લઈ 30 મિનિટ સુધી રહે છે. કોઈપણ સમયે ક્યાંય પણ આવી શકે છે.
હાર્ટ અટેક
હાર્ટ અટેક એક ગંભીર સ્થિતિ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદય સુધી રક્ત પહોંચતું નથી. હૃદય સુધી રક્ત પહોંચાડતી નળીઓ જ્યારે બ્લોક થઈ જાય છે તો તેના કારણે હૃદયને રક્ત અને ઓક્સિજન પહોંચતું બંધ થઈ જાય છે. હાર્ટ અટેક વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
પેનિક એટેકના લક્ષણો
ધબકારા વધી જવા
શ્વાસ લેવામાં સમસ્યા
બેચેની થવી
ઠંડી લાગવી કે શરીર ધ્રુજવું
પરસેવો થવો
ચક્કર આવી જવા
શરીર પર કંટ્રોલ ગુમાવી દેવો
હાર્ટ એટેકના લક્ષણ