Health Tips : સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી Tea or Coffee ?

Health Tips : સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી Tea or Coffee ?

Health Tips : તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી. તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે.

 

Health Tips
Health Tips

ચા કે કોફી ?

Health Tips : બંનેમાં હોય છે એંટી-ઓક્સીડેંટ બંનેમાં જુદા પ્રકારના એંટી ઓક્સીડેંટ હોય છે. જ્યા ચા માં ફ્લેવેનોઈડ હોય છે તો બીજી બાજુ કોફીમાં ક્યૂનાઈન અને ક્લોરોજેન એસિડ જોવા મળે છે. આ બંનેનુ એક જ કામ છે અને એ છે કે શરીરમાં ફ્રી રૈડિક્સનો ખાત્મો કરવો.

આ પણ વાંચો :  Health Tips : શરીરમાંથી તમામ ચરબી સાફ કરી નાંખશે સેલરી જ્યુસ એક્સરસાઇઝ વગર ઘટી જશે વજન, જાણો ઘરેલુ ઉપાય ..

કોફીમાં કેફીનની માત્રા વધુ

કોફીમાં ચા કરતા બેવડી માત્રામાં કેફીનના તત્વો જોવા મળે છે.

Health Tips
Health Tips

ચા ગાળવામાં આવે છે અને કોફી ભેળવવામાં આવે છે. ચા માં ભલે નિકોટીન અને કેફીન જોવા મળતા હોય, પણ તેને ગાળીને પીવામાં આવે છે, પણ કોફીમાં કેફીનને સંપૂર્ણ રીતે ઓગાળીને પીવામાં આવે છે જે વધુ ઘાતક હોય છે.

પાચન માટે ચા શ્રેષ્ઠ

જો ચા ને ખાંડ અને દૂધ વગર બનાવવામાં આવે તો તે પેટ માટે કોફી કરતા વધુ શ્રેષ્ઠ છે.

Health Tips
Health Tips

કોફી અને ચા કેંસર સામે રક્ષણ

ચા પીનારાને ગર્ભ અને બ્રેસ્ટ કેંસર સામે સુરક્ષા મળી શકે છે, તો બીજી બાજુ કોફી પીનારાઓને લીવર કેંસર સામે રક્ષણ મળી શકે છે.

આ પણ વાંચો : Health Tips : આ ગંભીર બિમારીઓમાં અમૃત સમાન છે આદુ, જાણો દિવસ દરમિયાન ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું?

ઝેરીલા કેફીન

Health Tips : વધુ કોફી પીવાથી કેફીન ઝેર બની જાય છે અને કેદ્રીય તંત્રિકા તંત્ર પર ખરાબ અસર નાખે છે. સાથે સાથે અનિદ્રા, બેચેની અને માથાના દુ:ખાવાની સમસ્યા પણ ઉભી થાય છે. અહીં સુધી કે ગર્ભપાત થવાનો પણ ભય હોય છે. ચા થી કશુ નથી થતુ.

more article  :  Astro Tips : વારંવાર ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *