Health Tips : શરીરમાં જામેલી ગંદકીને સાફ કરે છે આ વસ્તુઓ, કિડની સારી રીતે કરે છે કામ
Health Tips : તમે કેટલાક ખાદ્ય પદાર્થને ડેઇલી ડાયેટમાં સામેલ કરીને કિડનીને ડીટોક્સિફાઇ કરીને કિડનીને હેલ્ધી રાખી શકો છો. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે કિડનીને ડિટોક્ષ કરે છે.
Health Tips : કિડની શરીર માટે ફિલ્ટરનું કામ કરે છે. કિડની શરીરમાં ગયેલી ગંદકીને સાફ કરે છે અને અશુદ્ધ પદાર્થોને બહાર કાઢે છે. તેથી જરૂરી છે કે કિડની પણ સારી રીતે કામ કરતી રહે. કિડની હેલ્થી રહે તે માટે આહારમાં કેટલીક વસ્તુઓ લઈ શકાય છે. જો કિડની ખરાબ થઈ જાય તો શરીરમાં ગંદકી વધવા લાગે છે. કિડની બરાબર કામ કરતી ન હોય તો શરીરમાં પાણી ભરાવા લાગે છે અને શરીરમાં સોજા રહે છે.
Health Tips : કિડની ખરાબ હોય તો રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે, યુરીનનો રંગ બદલી જાય છે, યુરિનમાં ફીણ આવે છે, પગ સોજી જાય છે અને શરીરમાં પણ સોજા રહે છે. કિડની ખરાબ થાય તો આવા લક્ષણો જોવા મળે છે. પરંતુ તમે કેટલાક ખાદ્ય પદાર્થને ડેઇલી ડાયેટમાં સામેલ કરીને કિડનીને ડીટોક્સિફાઇ કરીને કિડનીને હેલ્ધી રાખી શકો છો. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે કિડનીને ડિટોક્ષ કરે છે.
કિડનીને ડિટોક્સિફાઈ કરે છે આ ફૂડ
– કિડનીના સ્વસ્થ રાખવી હોય તો સૌથી પહેલા પૂર્તિ માત્રામાં પાણી પીવાનું રાખો. જો શરીરમાં પૂરતી માત્રામાં પાણી જશે તો શરીરમાં રહેલા વિશાખત પદાર્થ બહાર કાઢવામાં કિડનીને મદદ મળશે. ડોક્ટરોનું કહેવું હોય છે કે સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.
આ પણ વાંચોઃ Rashifal : ચૈત્ર નવરાત્રિ પર 5 રાજયોગનો દુર્લભ સંયોગ, આજથી 3 રાશિના લોકો અદ્દલ રાજા જેવું જીવન જીવશે…..
– આ યાદીમાં બીજા ક્રમ પર લીંબુ પાણી આવે છે. લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે કિડનીમાં પથરી થતા અટકાવે છે. સાથે જ તે કિડનીને ડિટોક્ષ પણ કરે છે.
આ પણ વાંચોઃ Ganeshji : 5000 વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર ગણેશ મંદિર , જ્યાં મૂષક નહીં સિંહ છે ગણેશજીનું વાહન..
– ક્રેનબેરી પણ કિડની માટે ફાયદાકારક છે. ટ્રેન બેરી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે કિડનીને સાફ કરવામાં મદદ કરે છે.
more article : Electric scooter : 160km ની રેંજ સાથે ભારતમાં લોન્ચ થયું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો વોરન્ટીથી માંડીને ટોપ સ્પીડ સુધી બધુ જ..