HEALTH TIPS : લાલ કે લીલું…. ડાયાબિટીસના દર્દીઓ માટે કયું સફરજન સૌથી સારૂ ? જાણો એક્સપર્ટનો મત
લાલ કે લીલું કયું સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. ન્યૂટ્રિએન્ટ્સ પ્રમાણે લીલું સફરજન સારો વિકલ્પ છે.ડાયાબિટીસ દર્દીઓએ પોતાની ડાઇટમાં વધુમાં વધુ ફળ સામેલ કરવા જોઈએ, જેમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે.
લાલ કે લીલું….સફરજન
ન્યૂટ્રિએન્ટ્સ પ્રમાણે લીલું સફરજન સારો વિકલ્પ છે.
આ પણ વાંચો : HEALTH TIPS : માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવો.
ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછું હોય તે ફળ ખાવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું હોય છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.લીલા સફરજનમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે. તેથી તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. સાથે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછુ હોય છે.